હવે તમામ લોકો આધાર કાર્ડમાં 5 સુધારા ઓનલાઈન કરી શકશે. આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલો, આધાર કાર્ડમાં જાતિ બદલો.

આધાર કાર્ડ સુધારો મોબાઈલમાં ઘરબેઠા

હાલનો સમય એટલે દોડધામનો સમય, લોકો કામમાં હોય એટલે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર સેન્ટર સુધી જઈ શકતા n પણ હોય એટલે હાલ આધાર કાર્ડમાં 5 સુધારાઓ તમે મોબાઈલ વડે પણ થઇ શકે તેવી સુવિધા આપવામાં આવી છે. ચાલો તો આપડે વિગત વાર બધી માહિતી જોઈએ.

આધારકાર્ડમાં  5 સુધારાઓ  ઓનલાઈન કરી  શકાય છે

આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો

આધાર કાર્ડમાં ઓનલાઇન  નામ સુધારો

આધાર કાર્ડમાં ઓનલાઈન જન્મ તારીખ સુધારો

આધાર કાર્ડમાં ઓનલાઈન જાતિ સુધારો

આધાર કાર્ડમાં ઓનલાઈન ભાષા સુધારો

આધારકાર્ડ સુધારા માટે ફી

આધાર કાર્ડના કોઈ પણ જાતના સુધારા માટે રૂ. 50 ફી ચૂકવવી પડશે.