ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 | Gujarat Assembly Election 2022 Result Link - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 | Gujarat Assembly Election 2022 Result Link

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 : ગુજરાત રાજ્યની 182 વિધાનસભા સીટ માટે 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 માટે મતગણતરી 8 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022 માટે અહી ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

પોસ્ટ ટાઈટલગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022
પોસ્ટ નામવિધાનસભા ચૂંટણી પરિણામ 2022
રાજ્યગુજરાત
બેઠક182
પ્રથમ તબક્કા તારીખ1 ડિસેમ્બર 2022
તબક્કા તારીખ તારીખ5 ડિસેમ્બર 2022
પ્રથમ તબક્કાનું મતદાન63.31%
બીજા તબક્કાનું મતદાન65.30%
ચૂંટણી પરિણામ તારીખ08 ડિસેમ્બર 2022
સત્તાવાર વેબસાઈટhttps://ceo.gujarat.gov.in/

આ પણ જુઓ : જીતેલ 182 ઉમેદવારનું લિસ્ટ

વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે ચરણમાં યોજવામાં આવી હતી જેમાં પહેલા ચરણમાં 19 જીલ્લાની 89 બેઠક પર મતદાન યોજાયું હતું. બીજા ચરણમાં ૧૪ જીલ્લાની કુલ ૯૩ બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યું હતું. ઈલેક્શન કમિશનની વોટર ટર્નઆઉટ એપમાં આપેલ આંકડા મુજબ પ્રથમ ચરણમાં 63.31% મતદાન થયું હતું અને બીજા ચરણમાં 65.30% મતદાન થયું હતું.

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

રાજ્યની કુલ 182 વિધાનસભાની સીટ માટે આવતીકાલે એટલે કે તારીખ 08/12/2022ને સવારે 8:00 કલાકે મતગણતરી હાથ ધરાશે. તમામ બેઠકો માટે મતગણતરી માટેની તૈયારો પૂરી કરવામાં આવેલ છે. મતગણતરીની પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે.

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂટણીઓ પૂર્ણ થઇ ગયેલ છે. તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ છે. આવતી કાલે જ ખબર પડશે કે કોને કેટલી સીટ મળે છે. હાલમાં દરેક પક્ષ દ્વારા પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવાના દવા કરવામાં આવી રહ્યા છે.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

ગુજરાત ચૂંટણી મતગણતરી 2022

15મી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દરેક પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જેની મત ગણતરી દરેક જીલ્લામાં નક્કી કરવામાં આવેલ સ્થળ પર કરવામાં આવશે જે માટે જરૂરી તૈયારીઓ પણ કરી નાખવામાં આવી છે.

રાજ્ય ચૂંટણીપંચ અનુસાર રાજ્યમાં કુલ 4.91 કરોડથી વધુ મતદારો નોંધાયા હતા. જે પૈકી 3.16 કરોડ લોકોએ મતદાન કર્યું હતુ એ મુજબ રાજ્યમાં સરેરાશ 64.33 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતમાં કુલ 2.53 કરોડ પુરુષ મતદારો નોંધાયા હતા જેમાંથી 66.74 ટકા મહિલાઓએ મત આપ્યો હતો. ચૂંટણીપંચના આંકડા મુજબ રાજ્યમાં નોંધાયેલ 1391 પૈકી 445 ટ્રાન્સજેન્ડર મતદારોએ મત આપ્યો હતો જે 31.99% થાય છે.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

વિધાનસભા ચૂંટણી 2022

પ્રથમ ચરણ જીલ્લા મુજબ મતદાન : અમરેલી 57.60%, ભરૂચ 67.19%, ભાવનગર 60.83%, બોટાદ 57.59%, ડાંગ 67.33%, દેવભૂમિ દ્વારકા 61.71%, ગીર સોમનાથ 65.94%, જામનગર 60.01%, જૂનાગઢ 59.54%, કચ્છ 59.85%, મોરબી 69.95%, નર્મદા 78.42%, નવસારી 71.06%, પોરબંદર 59.50%, રાજકોટ 60.63%, સુરત 62.23%, સુરેન્દ્રનગર 62.84%, તાપી 77.04%, વલસાડ 69.40% મતદાન થયું હતું.

આ પણ જુઓ : ન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

બીજું ચરણ જીલ્લા મુજબ : અમદાવાદ 59.05%, આણંદ 68.42%, અરવલ્લી 67.55%, બનાસકાંઠા 72.49%, છોટા ઉદેપુર 66.54%, દાહોદ 60.07%, ગાંધીનગર 66.89%, ખેડા 68.55%, મહેસાણા 66.41%, મહીસાગર 61.69%, પંચમહાલ 68.44%, પાટણ 66.07%, સાબરકાંઠા 71.43%, વડોદરા 65.83% મતદાન થયું હતું.

આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલમાં

GUJARAT ELECTION RESULT 2022

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં હાલ ત્રિપાંખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ, આપની સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ નિર્ણાયક સાબિત થશે.

જમાવટ (Jamavat) લાઈવઅહીં ક્લિક કરો
TV9 ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
VTV ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
આજતક લાઈવઅહીં ક્લિક કરો
ABP ASMITA લાઈવઅહીં ક્લિક કરો
સંદેશ ન્યુઝ લાઈવઅહીં ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 લાઈવ કઈ રીતે ચેક કરવું?

ગુજરાત રાજ્યમાં 15મી વિધાનસભાની 182 બેઠકો માટે મતદાન થઇ ગયેલ છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આપ વગેરે પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તારીખ 8 ડિસેમ્બરનાં રોજ Gujarat Assembly Election 2022 Result Link પર જઈને લાઈવ અપડેટ જોઈ શકાશે.

  • સત્તાવાર વેબસાઈટ https://results.eci.gov.in પર જાઓ.
  • ત્રણ વિકલ્પ આપવામાં આવશે જેમાંથી પહેલો વિકલ્પ પસંદ કરો. : જનરલ ઈલેક્શન એસેમ્બલી
  • રાજ્ય અસંદ કરો
  • વિધાનસભા પ્રમાણે પરિણામ જોઈ શકાશે.

આ પણ જુઓ : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં

વિધાનસભા ચૂંટણી પરિણામ 2022અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 FAQs

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 કઈ તારીખ જાહેર થશે?

વિધાનસભા ચૂંટણી પરિણામ તરીખ 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 જોવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://ceo.gujarat.gov.in/ સત્તાવાર વેબસાઈટ છે

2 thoughts on “ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 | Gujarat Assembly Election 2022 Result Link”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ