Rojgar Portal 2023: ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના લોકો માટે ઘણા ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવે છે. સરકારી અને પ્રાઇવેટ પ્લેટફોર્મ પર યુવાનોને રોજગારી મળી રહે તે સરકારનું કામ છે અને સરકાર હાલ નવી રોજગારની તકો ઉભી કરે જ છે.
અનુબંધમ Rojgar Portal 2023
પોસ્ટ નામ | અનુબંધમ Rojgar Portal 2023 |
પોર્ટલનું નામ | અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 |
સંસ્થાનું નામ | Directorate of Employment & Training, Government of Gujarat |
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | Online Registration (કોઈપણ જગ્યાએથી) |
નોકરીનો પ્રકાર શિક્ષિત અને અશિક્ષિત | (Education Wise Jobs) |
લોન્ચ કર્યાની તારીખ | 06/08/2021 |
આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
અનુબંધમ રોજગાર પોર્ટલ 2023
ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application નું લોન્ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સારી સમન્વય થશે. જેના કારણે નોકરી મેળવવા માંગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે. અને નોકરી દાતાઓને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝના આધારે સારા કર્મચારીઓ મળશે.
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
અનુબંધમ પોર્ટલના ફાયદા
- રાજયના નવયુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
- રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
- ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
- ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરીની માહિતી મેળવી શકશે.
- ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
- આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
- આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્ટરવ્યુ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
- Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
- Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
- નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્ટરવ્યુહ યોજી શકે છે.
- રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
- Job Provider નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના લાયકાત ધરાવતા યુવાનોની પસંદગી કરી શકશે.
- Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.
આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો
Anubandham Rojgar Portal Login- અનુબંધમ લોગીન
રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની Step by Step લખેલી માહિતી અને Employment Office દ્વારા બનાવેલ YouTube Video અને લખાણ નીચે મુજબ આપેલી છે.
આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ
અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન (Register – Anubandham Gujarat)
State Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા નવયુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે નીચે મુજબ જાણી શકીશું.
- સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું.
- ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
- જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
- OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.
આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
Rojgar Portal 2023 અનુબંધમ પોર્ટલ જોબ નોકરીદાતાઓનું રજીસ્ટ્રેશન
Anubandham Rojgar Portal 2023 દ્વારા નોકરીદાતાઓનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે. રાજ્યના સંસ્થાઓ કે અન્ય વિભાગ/ કચેરીમાં નોકરી પૂરી પાડવાની હોય તો તેવા સંજોગોમાં (Rojgar Portal 2023) Job Provider તરીકે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. Employer તરીકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે નીચે મુજબ જોઈશું.
- પ્રથમ Google Search Bar માં “Anubandham Portal” ટાઈપ કરવું.
- ત્યાર બાદ અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરવું.
- જેમાં નોકરીદાતા હોય તો “Job Provider / Employer” સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ Job Provider એ પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
- OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- Documents List
અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્ટ જોઈએ. આ ડોક્યુમેન્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.
- મોબાઈલ નંબર
- Email Id
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલમાં
અનુબંધમ Rojgar Portal 2023 | https://anubandham.gujarat.gov.in/home |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
10 Pass su job search two jobs sat su
Ji ha 10pas chu
Mne job ni jarur che computer operator ma
9th pass I need a job plz give me a job I hope Mane job Mali jay ….
From rajkot
Kunj dave paneli moti ,8 pass
12 .pass I. T. I
12 paas and compiyutar complit job
Mare pn kaik nokri ni jarur se
9 pass
Hu nokari ni sodha ma shu
Hu 9 pass su job
Ha
નોકરી જોઇએ છે
Haaa
Ha
9 pass I need a job please
Jamngar in
8th paas
parmarmontu818@gamil.com
Damor satish Kumar juvansih Balu bhai 8paas
Hi
Master Of Arts
B. A Pass chu government job Ahmedabad ma joye che please help me
I need the job
Job
12 pass hu
12 pass chu
Nokari please tell me
Graduat
B.com pass
From:Gir somnath
3 college Please job
7 pass
12th pas 4sem B.A pass
10 pass
I am Ajay Rathod .From. Gujarat -Kheda-Kapadvanj-Nirmali-Talpoda
8 paas
Hu,nokare,ne,sudhma,6
Mare job ni jarur chhe plz
BHAVNGAR
364310
BA ranig job mate aply
Mare job ni jarur chhe plz
10 paas
Deesa ma cho
Job gir somanath
Hy sir from Ahmedabad
And 10 passa
7Pash Surat
Mare job ni jaru che
Mare job ni jarur che
10th pass
Ahmedabad
B.com complete
12 pass
Ha
Damapura nadeshri vadodara
Graduation complete aa job mare bhavanagar ma jove chhe
8pass
Job valod Vyara
I am 12 pass is liye muje job junagadh me chahiye
Job joye che
Ha hu college t.y ma chu mare job joye se
I’m 12th pass and joinig yor job
Hu college karu chhu b.com ma chhu
I’m 10th pass and joinig your job..
I m 7 pass
10th pass
Junagadh
Job ni jarur chhe mare
Hu 7 pass chu amreli ma job joiye che