ગુજરાત મંત્રીમંડળ 2022 : ગુજરાત વિધાનસભાના પરિણામો જાહેર થઇ ગયેલ છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક મેળવીને ઐતિહાસિક જીત મેળવી છે અને ગુજરાત રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. ચાલો આ લેખમાં આપડે જાણીએ કે કોણે કયું ખાતુ ફાળવવામાં આવ્યું.
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
ગુજરાત મંત્રીમંડળ 2022
પોસ્ટ ટાઈટલ | ગુજરાત મંત્રીમંડળ 2022 |
પોસ્ટ નામ | ગુજરાત મંત્રીમંડળ 2022 pdf |
રાજ્ય | ગુજરાત |
સરકાર બનાવનાર પક્ષ | ભાજપ |
આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
ગુજરાત મંત્રીમંડળ 2022 pdf
ગુજરાત રાજ્યમાં ભાજપ પક્ષને પૂર્ણ બહુમત મળ્યા પછી સરકાર બનાવવાની કવાયત તેજ કરેલ હતી જે અંતર્ગત તારીખ 12-12-2022ના રોજ બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી સહીત મંત્રીશ્રીઓ શપથ લીધા હતા. અને સાંજના સમયે ખાતાની ફાળવણી પણ કરવામાં આવી હતી. ક્યાં મંત્રીશ્રીને કયું ખાતું મળ્યું તે નીચે મુજબ છે.
આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો
ક્રમ | નામ | વિભાગ ફાળવણી |
1 | શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી) | સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન , શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ. યાત્રાધામા વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો |
કેબીનેટ મંત્રીશ્રીઓ | ||
2 | શ્રી કનુભાઈ પટેલ | નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ |
3 | શ્રી ઋષિકેશભાઇ પટેલ | આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો |
4 | શ્રી રાઘવજીભાઈ પટેલ | કૃષિ. પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ |
5 | શ્રી બલવંતસિંહ રાજપૂત | ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર |
6 | શ્રી કુંવરજીભાઈ બાવળિયા | જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો |
7 | શ્રી મુળુભાઈ બૈરા | પ્રવાસન, સંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ |
8 | ડૉ. કુબેરભાઈ ડીંડોર | આદિજાતિ વિકાસ, પ્ર્રથ્મિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ |
9 | શ્રીમતી ભાનુબેન બાબરિયા | સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ |
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ | ||
10 | શ્રી હર્ષભાઈ સંઘવી | રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો) |
11 | શ્રી જગદીશભાઈ પંચાલ | સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો). લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા) |
12 | શ્રી પરશોત્તમભાઈ સોલંકી | મત્સ્યોદ્યોગ અને પશુપાલન |
13 | શ્રી બચુભાઈ ખાબડ | પંચાયત, કૃષિ |
14 | શ્રી મુકેશભાઈ પટેલ | વન અને પર્યાવરણ. ક્લાઈમેન્ટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા |
15 | શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા | સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ |
16 | શ્રી ભીખુસિંહ પરમાર | અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા |
17 | શ્રી કુંવરજીભાઈ હળપતી | આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ |