જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો : હાલના સમયમાં સૌથી વધુ પૂછાતો સવાલ એટલે તમારી ઉંમર કેટલી? જવાબ આપવા માટે આપે જન્મ તારીખ થી આજના દિવસ સુધી ગણતરી કરવી પડે છે. હાલમાં અમુક પધ્ધતિ પણ છે જે તમે તમારી ઉંમર ગણવામાં મદદ કરે છે જેથી તમે તરત ઉંમરની ગણતરી કરી શકો.
જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો
પોસ્ટ નામ | જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો |
પોસ્ટ પ્રકાર | ટીપ્સ |
સુવિધા | ઓનલાઈન |
આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા
તમારી ઉંમર કેટલી?
હાલના સમયમાં ઉંમર જાણવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે પરંતુ દરેક લોકો માટે એ પદ્ધતિઓ સહેલી નથી એટલે અમે તમને આ લેખમાં એક એવી સુવિધા વિશે જાણકારી આપીએ છીએ એમાં તમે ખાલી જન્મ તારીખ નાખશો એટલે તે તમારી ઉંમર દર્શાવશે.
ઉંમર જાણવા માટે એક ઓનલાઈન સુવિધા એટલે Age Calculator. આ સુવિધા ઓનલાઈન જોવા મળે છે જેમાં તમારે તમારી જન્મ તારીખ અને આજની તારીખ નાખવાની રહેશે એટલે તમે કેટલા વર્ષના થયા તે દેખાડશે.
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
જાણો તમારી ઉંમર જન્મ તારીખ નાખીને
આ ઓનલાઈન સુવિધા નીચે મુજબની સુવિધા આપવામાં આવે છે
- વર્ષ, મહિના, દિવસો
- મહિના, દિવસો
- અઠવાડિયા, દિવસો
- કુલ દિવસો
- કુલ કલાક
- કુલ મિનીટ
- કુલ સેકન્ડ
આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
આ ઓનલાઈન Age Calculator સુવિધાનો ઉપયોગ કરીને તમે વર્ષ પ્રમાણે તમારી ઉંમર જાણી શકશો. ઉદાહરણ તરીકે તમે 12મું ધોરણ 2013માં પાસ કરેલ છે તે સમયે તમારી ઉંમર કેટલી હતી તે માટે જન્મ તારીખ અને પરિણામ આવ્યું તે તારીખ નાખો એટલે તે સમયની ઉંમર દેખાડશે.
તમે કેટલા વર્ષના થયા?
હાલ સગાઈ,લગ્ન બધા જ પ્રસંગે ઉંમર વધુ પૂછવામાં આવે છે આવા સમયે આ ઓનલાઈન સુવિધા ખુબ જ ઉપયોગી નીવડે છે.
તમને ઘણી બધી મોબાઈલ એપ પણ મળશે જે તમારી ઉંમર જાણવામાં મદદ કરે છે. આ પદ્ધતિથી તમારી ઉંમર જાણો ફક્ત 1 જ મિનીટમાં
આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
Thank you so much sir 😊😊
27/4/2002
Vanraj Bhai ahir
6/5/2003
21/6/2006