ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

તલાટી મોડેલ પેપર 1: પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ, Talati Model Paper

તલાટી મોડેલ પેપર 1 : ગુજરાત પંચાયત સેવા સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી ભરતી 2022 જાહેર કરવામાં આવી હતી જેની લેખિત પરીક્ષા હવે જાહેર કરવામાં આવશે. તલાટી પરીક્ષા માટે ઉપયોગી થાય તે માટે મોડેલ પેપર બનાવવા આવ્યા છે ચાલો આ લેખમાં તેના વિશે વાત કરીએ.

તલાટી મોડેલ પેપર 1
  • તલાટી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી.
  • 7 મે 2023ના રોજ યોજાશે પરીક્ષા.
  • કુલ 100 પ્રશ્ન આપવામાં આવેલ છે.
  • તલાટી મોડેલ પેપર 1 પછી બીજા મોડેલ પેપર પણ મુકવામાં આવશે.

તલાટી મોડેલ પેપર 1

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 2

તલાટી પેપર 1

જે મિત્રો તલાટી પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે આ મોડેલ પેપર ખુબ જ ઉપયોગી થશે.

ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે?

(A) રાણાકુંભાના વિજય સ્તંભમાંથી (B) વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
(C) જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી (D) જુનાગઢના અશોક શીલાલેખમાંથી

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 3

હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે?

(A) અમદાવાદ (B) રાજકોટ (C) મોરબી (D) સુરત

MS-WORDમાં ફોન્ટની સાઈઝ _ હોય છે.

(A) 10 (B) 11 (C) 12 (D) 13

પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના સ્લાઈડ કેવી હોય છે.

(A) 20 (B) 21 (C) 24 (D) 25

પાવર પોઈન્ટમાં સ્લાઈડ સાથે __ ઉમેરી શકાય છે?

(A) અવાજ (B) ટાઈમ (C) ચિત્ર (D) બધા જ

કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટીફાઈડ રિપરિટ કહે છે?

(A) 10% (B) 7% (C) 5% (D) 12%

ટ્રાન્ઝીસ્ટરની શોધ _ વર્ષમાં થઈ?

(A) 1984 (B) 1956 (C) 1948 (D) 1965

પેનડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે?

(A) USB (B) COM1 (C) LPI 1 (D) બધા જ

મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી?

(A) વક્રીભવન (B) પરાવર્તન (C) શોષણ (D) વિભાજન

મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથી ધરાવે છે?

(A) 3 (B) 1 (C) 2 (D) 4

ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ની સ્થાપના કોણે કરેલ હતી?

(A) સ્વામી વિવેકાનંદે (B) બાલ ગંગાધર તિલક (C) મહર્ષિ અરવિંદ (D) એની બેસન્ટ

માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે?

(A) ઉમાશંકર જોષી (B) પ્રેમાનંદ (C) પન્નાલાલ પટેલ (D) કાકા કાલેલકર

અષ્ટાંગ – સમાસ ઓળખાવો.

(A) તત્પુરુષ (B) મધ્યમપદલોપી (C) ઉપપદ (D) દ્વિગુ

ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું?

(A) સુભાષચંદ્ર બોઝ (B) કાકા સાહેબ (C) ગાંધીજી (D) સરદાર

100 માર્ક્સ તલાટી મોડેલ પેપર 1અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

આપેલ પ્રશ્નપત્રના તમામ પ્રશ્ન અમે વિવિધ પેપરના માધ્યમોથી મેળવેલ છે. જવાબમાં કઈ પણ ભૂલ હોય તો કમેન્ટ કરીને જાણ કરો

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ