ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Rajkot Rojgar Bharti Melo 2023: રાજકોટ ITI ખાતે યોજાશે રોજગાર ભરતી મેળો

Rajkot Rojgar Bharti Melo: Inox Wind Limited માટે રાજકોટ ITI ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન તારીખ 15-09-2023ના રોજ કરવામાં આવનાર છે. આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

Rajkot Rojgar Bharti Melo 2023

રાજકોટ ખાતે Inox Wind Limited કંપની દ્વારા ટ્રેઈની ટેક્નિશિયન હોદ્દા માટે રાજકોટ રોજગાર ભરતી મેળો 2023નું આયોજન કરવામાં આવ્યું છે આ ભરતી મેળામાં Inox Wind Limited કંપની ભાગ લઈ રહી છે જેમાં 60 ઉમેદવારો (પુરુષ ઉમેદવારો માટે જ) માટે રોજગાર ભરતી મેળા 2023નું આયોજન કરવામાં આવેલ છે.

Rajkot Rojgar Bharti Melo 2023
Rajkot Rojgar Bharti Melo 2023

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર 112 ખાતે Rojgar Bharti Mela 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળાનું આયોજન તારીખ 15-09-2023ના રોજ સવારે 10:30 વાગ્યાથી 01:00 વાગ્યા સુધી આપેલ સરનામે યોજવામાં આવશે.

કંપનીનું નામ અને કામનું સ્થળ

Inox Wind Limited, અમદાવાદ-રાજકોટ હાઈવે, તાલુકો-બરવાળા, અમદાવાદ, ગુજરાત. કામનું સ્થળ: Inox Wind Limited, ગામ: રોહિકા, અમદાવાદ-રાજકોટ હાઈવે, તા-બાવળા, જીલ્લો-અમદાવાદ, ગુજરાત

ભરતીમેળા તારીખ, વાર અને સમય

તારીખ 15-09-2023 (શુક્રવાર), સવારે 10:00 વાગ્યા થી 01:00 વાગ્યા સુધી

10 પાસ / 12 પાસ અને અન્ય લાયકાત

10મું પાસ / 12મું પાસ / ITI કોઈ પણ ટ્રેડ. અનુભવ : ફ્રેશર અને અનુભવી બંને માટે જગ્યાઓ છે.

સ્ક્રીનીંગ પ્રક્રિયા

  1. રજીસ્ટ્રેશન ,
  2. ફોર્મ ફીલિંગ
  3. મૌખિક ઈન્ટરવ્યું

વય મર્યાદા

18 થી 23 વર્ષ

પગાર ધોરણ

પ્રથમ 6 વર્ષ માટે ટ્રેનીંગ દરમિયાન 12,800/- તાલીમ પૂર્ણ થયા બાદ હોદ્દો-જુનિયર ટેક્નિશિયન અને વાર્ષિક પગાર ધોરણ 2,40,000/- Rs. CTC.

અન્ય સુવિધા

રાહત દરે કેન્ટીન અને ફ્રી ટ્રાન્સપોર્ટેશન (અમદાવાદ, બાવળા અને ધોળકાથી), ફ્રી યુનિફોર્મ અને સેફટી શૂઝ, PF અને મેડીકલ ઇન્સ્યુરન્સ. 8 PL + પબ્લિક હોલિડે (પ્રથમ 6 માસ ટ્રેનીંગ દરમિયાન).

ભરતીમેળામાં આ ડોક્યુમેન્ટ જોઇશે

ધોરણ 10-12ની માર્કશીટ / ITIની તમામ માર્કશીટ / પોતાનું અને નોમીનીનું આધારકાર્ડ / પાસપોર્ટ ફોટોગ્રાફ્સ 5 / PAN Card, જો હોય તો / પોતાના બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઈ આવવું. (ઓરીજનલ તથા ઝેરોક્ષનો એક સેટ)

વિશેષ નોધ: આ ભરતી સીધી કંપની પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી. કંપનીની વેબસાઈટ www.inoxwind.com

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો

નોંધ: Rajkot Rojgar Bharti Melo 2023ની માહિતી અમને https://anubandham.gujarat.gov.in પરથી મળેલ છે તેથી વધુ માહિતી માટે અનુબંધમ વેબ પોર્ટલ જુઓ.

3 thoughts on “Rajkot Rojgar Bharti Melo 2023: રાજકોટ ITI ખાતે યોજાશે રોજગાર ભરતી મેળો”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ