ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022 @g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022 : હાલમાં જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પીટીશન ચાલી રહી છે જેના બે અઠવાડિયા તો પુરા થઈ ગયેલ છે અને હાલમાં ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. ચાલો તો આજે આપડે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રમાણપત્ર 2022 ડાઉનલોડ કરીએ. જે મિત્રોએ ભાગ લીધો છે તે મિત્રો ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022

પોસ્ટ નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
આયોજનગુજરાત સરકાર શિક્ષણ વિભાગ
સ્થળગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
પ્રમાણપત્રઓનલાઈન

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રમાણપત્ર 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પિટિશન 2022 ક્વિઝ જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં લાખો વિદ્યાર્થી અને અન્ય લોકોએ ભાગ લઈ રહ્યા છે. હાલ પણ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન શરુ છે જે લોકોએ ક્વિઝમાં ભાગ લેવો હોય તેઓ રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકે છે.

આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

Gujarat Gyan Guru Quiz Certificate 2022

રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત -ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

G3Q Certificate 2022

જે પણ મિત્રોએ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તે મિત્રો તેમનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે. ચાલો આપડે સ્ટેપ પ્રમાણે માહિતી મેળવીએ.

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022 ડાઉનલોડ કઈ રીતે કરવું?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ તમામ સ્ટેપને ફોલો કરો.

1) સૌપ્રથમ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> https://quiz.g3q.co.in/

2) ત્યારબાદ તમારું User ID, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખો એ Login બટન પર ક્લિક કરો

3) લોગીન થયા પછી જે અઠવાડિયાની ક્વિઝનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય ત્યાં આપેલ ઓપ્શન Certificate of Participation પર ક્લિક કરો

4) તમારી સ્ક્રીન પર G3Q ક્વિઝ પ્રમાણપત્ર ડાઉનલોડ થઇ જશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 | જીલ્લા મુજબ નોકરીની માહિતી

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022

3 thoughts on “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022 @g3q.co.in”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ