અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

 
લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

GPSSB EXAM: જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 : જુનીયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

પોસ્ટ ટાઈટલજુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
પોસ્ટ નામજુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
ટાઈપકોલ લેટર
પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

જુનીયર ક્લાર્ક કોલ લેટર 2023

જાહેરાત ક્રમાંક12/2021-22
સંવર્ગનું નામજુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
પરીક્ષા તારીખ29 જાન્યુઆરી 2023
પરીક્ષાનો સમયસવારે 11 થી 12
કોલલેટર પ્રવેશપત્ર
ડાઉનલોડ સમયગાળો
તારીખ 16-01-2023ના 13:00 કલાકથી શરૂ

આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

જુનિયર ક્લાર્ક કોલ લેટર અગત્યની સુચના

ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.૨૭-૦૧-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

ઉપરોક્ત કોલ લેટર ડાઉનલોડ કરવામાં કોઈ ઉમેદવારને મુશ્કેલી જણાય કે તેને આનુષાગિક પૂછપરછ માટે મંડળ કચેરીના હેલ્પ લાઈન નંબર ૦૭૯-૨૩૨-૫૮૫૬૩ ઉપર કચેરી કામકાજના સમય દરમ્યાન પૂછપરછ કરી શકશે તેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.

આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

GPSSB જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?

GPSSB જુનીયર કલાર્ક કોલ લેટર 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.
સ્ટેપ 1- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3 – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
સ્ટેપ 4 – કોલ લેટર ડાઉનલોડ કરો.

કોલ લેટર ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
GPSSB Junior Clerk Call Letter 2023
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ