તલાટી પરીક્ષા 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)નો ચાર્જ લીધા બાદ હસમુખ પટેલ સાહેબ સતત એક્શન મોડમાં છે. આજે એટલે કે તારીખ 06-03-2023ના રોજ એક ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તલાટી મંત્રીની પરીક્ષાની સંભવિત તારીખ 30 એપ્રિલના જાહેર કરવામાં આવી છે.
તલાટી મંત્રી પરીક્ષા 2023
જાહેરાત ક્રમાંક | 10/2021-22 |
પોસ્ટ ટાઈટલ | તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2023 |
પોસ્ટ નામ | Talati Exam Date 2023 |
કુલ જગ્યા | 3437+ |
અરજી તારીખ | અરજી શરૂ તારીખ : 28-01-2022 અરજી છેલ્લી તારીખ : 15-02-2022 |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 30 એપ્રિલ 2023 (સંભવિત) |
સત્તાવાર વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |
આ પણ જુઓ : જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ 2023
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
તલાટી પરીક્ષા તારીખ 2023
જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) સંવર્ગ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 30 એપ્રિલ 2023 જેની જાણકારી હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટના માધ્યમ દ્વારા આપવામાં આવી હતી.
જે ઉમેદવારો તલાટી મંત્રી માટે ઓનલાઈન અરજી કરેલ હતું તેઓ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પરીક્ષા કેન્દ્રનું નામ અને સ્થાન કોલ લેટર દ્વારા ડાઉનલોડ કરી શકે છે.
આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવી માહિતી
હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટરના માધ્યમ દ્વારા એક ટ્વીટ મારફતે જાણકારી આપી છે કે તલાટીની સંભવિત તારીખ 30 એપ્રિલ 2023. હસમુખ પટેલ સાહેબે કહ્યું હતું કે 23 એપ્રિલના રોજ અખાત્રીજનો તહેવાર હોઈ ઉમેદવારોને વાહન વ્યવહારની મુશ્કેલી ન પડે તે હેતુથી તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવા માટે જિલ્લાઓમાંથી કેન્દ્રોની ઉપલબ્ધતાની માહિતી મંગાવવામાં આવેલ છે.
આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
હસમુખ પટેલ સાહેબ ટ્વીટ | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |