ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન 2022 @harghartiranga.com

હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ : ભારત દેશના આ વર્ષે 75માં સ્વતંત્ર દિવસના અવસર પર “આઝાદી નો અમૃત મહોત્સવ” ઉજવવા જઈ રહ્યા છીએ, આ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “Har Ghar Tiranga” અભિયાનની જાહેરાત કરી છે. દેશમાં 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી યોજાશે હર ઘર તિરંગા અભિયાન.

તિરંગા સાથે તમારી સેલ્ફી અપલોડ કરો અને સર્ટીફીકેટ મેળવો

હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ

પોસ્ટ નામહર ઘર તિરંગા અભિયાન સર્ટીફીકેટ
અભિયાનનું નામહર ઘર તિરંગા અભિયાન
જાહેર કરાયેલવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
સત્તાસાંસ્કૃતિક મંત્રાલય, ભારત સરકાર
અભિયાનની શરૂઆત13 ઓગસ્ટ 2022
અભિયાનની છેલ્લી તારીખ15 ઓગસ્ટ 2022
સત્તાવાર વેબ સાઈટhttps://harghartiranga.com

ગુજરાત અગ્નિવીર ભરતી 2022

મોદી સાહેબ આજે મન કી બાતના 91માં એપિસોડમાં પણ લોકોને 13 થી 15 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. તમારા ઘરે તિરંગો જરૂરથી લહેરાવજો તિરંગો આપણને એક કરે છે અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. આપણા સામાજિક મીડિયા પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગા લગાવી શકો છો.

હર ઘર તિરંગા મિશન વિશે જાણો

75માં સ્વતંત્ર દિવસના અવસર પર શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “હર ઘર તિરંગા મિશન”ની જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય લોકોની અંદર તિરંગા પ્રત્યે સન્માન અને લગાવની ભાવના કેળવવાનો છે.

પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

ભારતીય રાષ્ટ્રધ્વજ સમગ્ર રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આપણા ધ્વજને વધુ સન્માન આપવા માટે, માનનીય ગૃહમંત્રી શ્રી કે જેઓ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળના તમામ મિશનની દેખરેખ રાખે છે. તેમણે “હર ઘર તિરંગા Har Ghar Tiranga” કાર્યક્રમને મંજુરી આપી છે. તે દરેક જગ્યાએ ભારતીયોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રેરણા આપે છે.

આઝાદીના 75માં વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું સ્વરૂપ પણ બની જાય છે. આ પહેલ પાછળનો વિચાર એ લાગણીને જગાડવાનો છે. લોકોના હૃદયમાં દેશ ભક્તિ અને આપણા રાષ્ટ્રધ્વજ વિશે જાગૃત્તિ ફેલાવવાનો છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સર્ટીફીકેટ 2022

હર ઘર તિરંગા મિશનની ઉદ્દેશ્ય

આઝાદીના અમૃત મહોત્સવના પર્વ પર ભારત સરકારે નાગરિકોને પોતાની દેશભક્તિને પ્રદર્શિત કરવા માટે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરી છે. આપડે સૌ એ આ અવસર પર તિરંગો ઘર પર લહેરાવીને આ અભિયાનમાં ભાગ લેવો જોઈએ. ઝંડો લહેરાવ્યા બાદ તેની સાથે એક સેલ્ફી લઈને ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરીને તમે “હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ” ડાઉનલોડ કરી શકો છો.

હર ઘર તિરંગા સર્ટિફિકેટ 2022 | Har Ghar Tiranga Certificate 2022

હર ઘર તિરંગા અભિયાનનું સર્ટિફિકેટ મેળવવા માટે સૌપ્રથમ તમારે તિરંગો લાવીને ઘર પર લહેરાવવો પડશે. હર ઘર તિરંગા અભિયાન માટે તમે 22 જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરી શકશો. જે લોકો આ અભિયાન અંતર્ગત રજીસ્ટ્રેશન અને પોતાની સેલ્ફી અપલોડ કરે છે તે જ લોકો હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે

આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

હર ઘર તિરંગા અભિયાન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ harghartiranga.com પર જાઓ
  • જે પેજ ઓપન થાય એમાં Pin A Flag વાળા બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નામ અને મોબાઈલ નંબર લાખો પછી Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • નવા પેજમાં તમારું લોકેશન ગૂગલની મદદથી ટ્રેક કરવામાં આવશે.
  • ત્યારબાદ તમારે Pin A Flag વાળા ઑપ્સન પર ફરી ક્લિક કરવાનું રહેશે.
  • આ તમામ પક્રિયા કર્યા પછી તમને એક મેસેજ જોવા મળશે Congratulations Your Flag Has Been Pined.
  • આ મેસેજ આવ્યા બાદ તમે તમારું હર ઘર ત્રિરંગા યાત્રાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટઅહીં ક્લિક કરો
હર ઘર તિરંગા અભિયાન રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

હર ઘર તિરંગા અભિયાન શું છે?

75માં સ્વતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે, આ યાત્રાનો ઉદ્દેશ લોકોને તિરંગા પ્રત્યે માન અને સન્માન વધે એ માટે જાહેર કરવામાં આવી છે.

હર ઘર તિરંગા અભિયાનની રજીસ્ટ્રેશન તારીખ કઈ છે?

22 જુલાઈ થી 15 મી ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

હર ઘર તિરંગા અભિયાનમાં કોણ-કોણ ભાગ લઈ શકે?

દેશનો કોઈપણ નાગરિક આ અભિયાન માં ભાગ લઈ શકે છે

હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું?

જે લોકોએ હર ઘર તિરંગા અભિયાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એ લોકો તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કર્યા બાદ પોતાનું સર્ટિફિકેટ ઓફિશિયલ વેબસાઈટ થી ડાઉનલોડ કરી શકે છે.

દેશમાં ક્યાં સુધી યોજાશે હર ઘર તિરંગા અભિયાન?

દેશમાં 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી યોજાશે હર ઘર તિરંગા અભિયાન

હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ
હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ

8 thoughts on “હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન 2022 @harghartiranga.com”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ