અમને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

100થી વધુ દિવાળી રંગોળી ડિઝાઇન

દિવાળી રંગોળી ડિઝાઇન : દિવાળી રંગોળી ડિઝાઇન2022 ચાલો આપડે આ લેખમાં દિવાળીની 100થી વધુ રંગોળી ડીઝાઇનના ફોટાઓ એક જ ફાઈલમાં મળશે જે નીચે આપેલ ફાઈલ પરથી પીડીએફ સ્વરૂપે તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો.

દિવાળી રંગોળી ડિઝાઇન
દિવાળી રંગોળી ડિઝાઇન

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા

દિવાળી રંગોળી ડિઝાઇન

પોસ્ટ ટાઈટલદિવાળી રંગોળી ડિઝાઇન
પોસ્ટ નામ100થી વધુ દિવાળી ડિઝાઇન
ફાઈલ પ્રકારપીડીએફ

આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

100 રંગોળી ડિઝાઇનફાઈલ

રંગોળી એ બીજું કંઈ નથી પરંતુ હાથવણાટની ડીઝાઇન છે જેને પ્રેમ અને પવિત્રતા સાથે વક્ર કરવામાં આવી છે. તેઓ એક શુભ પ્રસંગની ઉદારતાને ચિન્હ કરે છે.

દિવાળી એ આસો મહિનામાં આવતો 5 દિવસનો તહેવાર છે. (હિંદુ કેલેન્ડર મુજબ). દેશ વિદેશમાં આ તહેવાર પરંપરિત ઉજવવામાં આવે છે. ચાલો આપડે આ લેખમાં રંગોળી વિષે માહિતી મેળવીએ. દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશનો તહેવાર. લોકો પોતાના ઘર, ઓફીસ, દુકાન દરેક જગ્યાઓ દીવો, લાઈટ વગેરેનું ડેકોરેશન કરે છે અને લોકો આ રીતે પોતાનો તહેવારમાં ડેકોરેશન કરે છે. લોકો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરે છે.

આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

હિંદુ ધર્મના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક તહેવાર એટલે દીપાવલી, અધ્યાત્મિક દ્રષ્ટ્રી દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશની જીત. પ્રકાશએ જ્ઞાન અને ચેતનાનું પ્રતિક. ઉજવણી દરમિયાન, મંદિર, ઘર, દુકાનો અને ઓફીસની ઈમારતો તેજસ્વી રીતે પ્રકાશિત કરે છે. તહેવારોમાં 5 દિવસની ઉજવણી ચાલતો આ તહેવાર દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

રંગોળીના પ્રકાર

ચાલો આપડે વિવિધ રંગોળીની ચર્ચા આ લેખમાં કરીએ

આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો

ચોરસ રંગોળી

ફૂટપટ્ટી અથવા અલગ સિદ્ધિ પટ્ટીના ઉપયોગ વડે ખુણાઓ ભેગા કરીને બનાવવામાં આવતી રંગોળી એટલે ચોરસ રંગોળી. બનાવવા સૌથી સહેલી રંગોળી એટલે ચોરસ રંગોળી.

ગોળાકાર રંગોળી

ગોળઆકારની વસ્તુઓ વડે તૈયાર કરવામાં આવતી રંગોળી એટલે ગોળાકાર રંગોળી. આ રંગોળી બનાવતી વખતે ગોળઆકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

ડોટ રંગોળી

અલગ અલગ પોઈન્ટ કરવામાં આવે છે અને છેલ્લી બધા પોઈન્ટને એક લીટીથી જોડવામાં આવે છે જેના લીધે એક રંગોળી તૈયાર થાય છે. આ રંગોળી બનાવવામાં સહેલી પડે છે.

હાલમાં બજારમાં રંગોળી બનાવવા માટે ઘણા બધા તૈયાર ડીઝાઇન આવે છે જેમાં તમારે ખાલી રંગો જ પુરવાના હોય છે. ચાલો તો આપડે 100થી વધુ રંગોળી ડીઝાઇન નીચેની ફાઈલમાંથી મેળવીએ.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

પીડીએફ ફાઈલઅહીં ક્લિક કરો
રંગોળી એપઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ