જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023 : જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર કચેરી હેઠળના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત જીલ્લા કક્ષાએ તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ખાલી જગ્યાઓ ભરવા તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે.

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023

પોસ્ટ ટાઈટલજીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023
પોસ્ટ નામડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય
કુલ જગ્યા2
સંસ્થાજીલ્લા ગ્રામ વિકાસ એજન્સી
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેની વિગતો જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, અનુભવ. વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : DHS બોટાદ ભરતી 2023

પોસ્ટ નામકુલ જગ્યા
મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુએશન-એમઆઈએસ કન્સલન્ટન્ટ01
ડેટા એન્ટ્રી ઓપરેટર01

આ પણ જુઓ : NHM અમદાવાદ ભરતી 2023

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામલાયકાત / અનુભવ
મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુએશન-એમઆઈએસ કન્સલન્ટન્ટમાસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિકસ / મેથ્સ અને પીજીડીસીએ.
અનુભવ : સરકારી / અર્ધસરકારી / સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ / પબ્લિક / પ્રાઇવેટ સેક્ટરની સંસ્થાઓમાં સંબંધિત જગ્યાની કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ.
ડેટા એન્ટ્રી ઓપરેટરપીજીડીસીએ અથવા સ્નાતક સાથે સી.સી.સી.નો સરકાર માન્ય કોર્ષ તથા અંગ્રેજી / ગુજરાતી ટાઈપના જાણકાર.
અનુભવ :સરકારી / અર્ધસરકારી / સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ / પબ્લિક / પ્રાઇવેટ સેક્ટરની સંસ્થાઓમાં સંબંધિત જગ્યાની કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ.

આ પણ જુઓ : MDM ડાંગ ભરતી 2023

પગાર ધોરણ

પોસ્ટ નામમાસિક ફિક્સ મહેનતાણું
મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુએશન-એમઆઈએસ કન્સલન્ટન્ટરૂ. 25,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટરરૂ. 10,000/-

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023

અરજી ફક્ત રજી. પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી જ કરવાની રહેશે. રૂબરૂ કે કુરિયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહી.

ઉમેદવારે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ 10 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.

સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.

જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી પહેલો દિવસ ગણવામાં આવશે.

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022-23

અરજીના કવર ઉપર જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે.

એકથી વધુ જગ્યા માટે ઉમેદવારી નોધાવા માંગતા ઉમેદવારોએ દરેક જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે પોતાના બાયોડેટાની એક નકલ, તાજેતરના પાસપોર્ટ સાઈઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટર જ્ઞાન અંગેના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ નકલ બીડવાની રહેશે. પ્રમાણપત્રો અધુરા હશે તેવી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

અરજી મોકલવાનું સરનામું :

નિયામક શ્રી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જીલ્લા પંચાયત ભવન, એસ.ટી. રોડ, પોરબંદર – 360575

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ફોર્મ ભરતા પહેલા ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવી પછી જ અરજી કરવી.

આ પણ જુઓ : CRPF ભરતી 2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023

1 thought on “જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023”

Leave a Comment