જુનિયર ક્લાર્ક પરીક્ષા: એપ્રિલ મહિનામાં લેવાશે જુનીયર કલાર્ક પરીક્ષા
જુનિયર ક્લાર્ક પરીક્ષા: હસમુખ પટેલ સાહેબ શ્રી દ્વારા GPSSBનો ચાર્જ સાંભળ્યા બાદ જાહેર કર્યું છે કે જુનિયર કલાર્કની રદ થયેલ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. અગાઉં 29 જાન્યુઆરીના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પરીક્ષા રદ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્ક પરીક્ષા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ પોસ્ટ ટાઈટલ જુનીયર ક્લાર્ક પરીક્ષા પોસ્ટ નામ જુનીયર ક્લાર્ક … Read more