GSRTC અમદાવાદ ભરતી 2023; એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી
GSRTC અમદાવાદ ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ ખાતે એપ્રેન્ટીસ એકટ 1961 હેઠળ નિયમાનુસાર વેલ્ડર, એમ.વી.બી.બી., ઈલેક્ટ્રીશીયન, મશીનીષ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર, મોટર મીકેનીક ટ્રેડમાં આઈટીઆઈ પાસ (NCVT ફરજીયાત) ઉમેદવારો માટે માટે એપ્રેન્ટીસ ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી … Read more