વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 - MY OJAS UPDATE

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે ફીટર, મશીનીષ્ટ, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, ઈન્સ્ટ્રૂમેન્ટ મીકેનીક, ટર્નર, પાસા, ઇલેક્ટ્રોનીક, પ્લમ્બર, વેલ્ડર, લાઈનમેનની 310 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022

પોસ્ટ ટાઇટલવણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022
પોસ્ટ નામવણાકબોરી થર્મલ પાવર સ્ટેશન એપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા310
સંસ્થાGSECL
સત્તાવાર વેબસાઈટwww.gsecl.in
અરજી છેલ્લી તારીખ09-12-2022
અરજી પ્રક્રિયાઓફલાઈન

આ પણ જુઓ : PGCIL ભરતી 2022

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન એપ્રેન્ટીસ ભરતી 2022

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા 310 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

ટ્રેડનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતતાલીમના વર્ષ
ફીટર100– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ ફીટર ટ્રેડ પાસ.
1 વર્ષ
મશીનીષ્ટ10– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ મશીનીષ્ટ ટ્રેડ પાસ.
1 વર્ષ
ઈલેક્ટ્રીશીયન70– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ ઈલેક્ટ્રીશીયન ટ્રેડ પાસ.
1 વર્ષ
વાયરમેન20– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ વાયરમેન ટ્રેડ પાસ.
1 વર્ષ
ઈન્સ્ટ્રૂમેન્ટ મીકેનીક20– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ ઈન્સ્ટ્રૂમેન્ટ મીકેનીક ટ્રેડ પાસ.
1 વર્ષ
ટર્નર10– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ ટર્નર ટ્રેડ પાસ.
1 વર્ષ
પાસા30– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ કોપા ટ્રેડ પાસ.
1 વર્ષ
ઇલેક્ટ્રોનીક મીકેનીક05– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ ઇલેક્ટ્રોનીક મીકેનીક ટ્રેડ પાસ.
1 વર્ષ
પ્લમ્બર05– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ પ્લમ્બર ટ્રેડ પાસ.
1 વર્ષ
વેલ્ડર20– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ વેલ્ડર ટ્રેડ પાસ.
1 વર્ષ
લાઈનમેન20– એસ.એસ.સી.પાસ
– નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) હેઠળ આઈ.ટી.આઈ વાયરમેન ટ્રેડ પાસ.
1 વર્ષ
કુલ જગ્યા310

આ પણ જુઓ : CISF કોન્સ્ટેબલ ભરતી 2022

વય મર્યાદા

18 થી 25 વર્ષ (અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે).

સ્ટાઇપેન્ડ

સરકારશ્રીના ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ

સામાન્ય માહિતી

  • અનામત જાતિના ઉમેદવારોએ જાતીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • SEBC ઉમેદવારોએ તાજેતરનું નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર આવશ્ય રજુ કરવાનું રહેશે.
  • ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ ક્રમાંક જીયુવી-૧૪-૨૦૧૯-૧૦૭૯-ક તારીખ. ૦૭-૦૪-૨૦૨૧ મુજબની સુચના વાંચવા જાહેરાત વાંચો.

આ પણ જુઓ : કોઈ પણ વાહનના માલિકનું નામ જાણો

નોંધ : અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ માહિતી વાંચી અને સત્યતા તપાસો.

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

રસ ધરાવતા ઉમેદવારો https://www.apprenticeshipindia.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારે પોતાની લાયકાતના પ્રમાણપત્રો જેવા કે ધોરણ 10 અને આઈ.ટી.આઈ. (NCVT) પાસ કર્યાની માર્કશીટ, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, જો અનામત જગ્યા સામે ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો જાતિ અંગેના પ્રમાણપત્ર અને SEBC ઉમેદવારના કેસમાં નોન-ક્રિમિલેયરનું પ્રમાણપત્ર અને રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાની પ્રોફાઈલની પ્રિન્ટ આઉટ આ સાથે જોડેલ અરજીના નમુનામાં વિગતો ભરી મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસીટી કોર્પોરેશન, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને તા. 09-12-2022 સુધીમાં પોસ્ટ મારફતે અથવા રૂબરૂ મોકલી આપવાના રહેશે. અરજી ફોર્મમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર ફરજીયાત લખવાનો રહેશે. રજીસ્ટ્રેશન નંબર વગરની અને અધુરી વિગતો અરજીઓ રદ થવાને પાત્ર રહેશે.

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી છેલ્લી તારીખ : 09-12-2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ભરતી 2022”

Leave a Comment