ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો, જાણો કેટલો વધારો આવ્યો

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફી

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાનાર 10 અને 12ની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા ફી દર્શાવતું … Read more

Jio Space Fiber : રિલાયન્સ જિયોની જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી લોન્ચ

Jio Space Fiber

Jio Space Fiber : રિલાયન્સ જિયોનો નવો ધડાકો ‘Jio Space Fiber’ ટેક્નોલોજી લોન્ચ, ઉપગ્રહથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગીરના જંગલમાં પણ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળશે. Jio Space Fiber જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી : Jio એ તેની નવી ટેક્નોલોજી રજૂ કરી છે, જેની મદદથી તમને સ્પેસમાંથી સીધું ઇન્ટરનેટ મળશે. Jio Space Fiber કનેક્ટિવિટી ભારતમાં ચાર સ્થળોએ ઉપલબ્ધ છે. રિલાયન્સ … Read more

ચંદ્રગ્રહણ 2023: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ 2023 | Chandra Grahan 2023

ચંદ્રગ્રહણ 2023, Chandra Grahan 2023: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે જે આજે મધ્યરાત્રીએ 1:06થી શરૂ થશે અને રાત્રે 2:22 વાગ્યે સમાપ્ત થશે. સૂતક આજ બપોરેથી લાગી જશે અને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સીધું રહેશે. ચંદ્રગ્રહણ 2023 ચંદ્રગ્રહણને હિંદુ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવી છે. ચંદ્રગ્રહણને ખગોળશાસ્ત્રની સાથે અધ્યાત્મિક દ્રષ્ટીએ પણ જોવામાં આવે છે. ચંદ્ર ગ્રહણએ … Read more

વિશ્વ પોલિયો દિવસ : 24 ઓક્ટોબરના રોજ World Polio Day ઉજવાય છે

વિશ્વ પોલિયો દિવસ 2023

વિશ્વ પોલિયો દિવસ: દર વર્ષની જેમ આજે એટલે કે 24 ઓક્ટોબરના રોજ વર્લ્ડ પોલિયો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને પોલિયો જેવા રોગો વિશે માહિતી આપી અને જાગ્રતતા લાવવાનો છે. વિશ્વ પોલિયો દિવસ 2023 દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતો દિવસ એટલે વર્લ્ડ પોલિયો ડે. … Read more

Jio નવા પ્રીપેઈડ પ્લાન વિશે માહિતી

Jio નવા પ્રીપેઈડ પ્લાન

Jio નવા પ્રીપેઈડ પ્લાન: જીયો તરફથી નવા એન્યુઅલ રિચાર્જ પ્લાન લોંચ કરવામાં આવ્યા છે જેમાં જિયો 3662, જિયો 3226, જિયો 3225 વગેરે એન્યુઅલ પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખમાં આપડે આ પ્લાન વિષે વિસ્તૃત માહિતી મેળવીએ. Jio નવા પ્રીપેઈડ પ્લાન જિયો તરફથી લોંચ કરાયેલ પ્લાન એન્યુઅલ એટલે કે 365 દિવસની વેલીડીટી વાળા છે. આ … Read more

ફિક્સ પે આનંદો : રાજ્ય સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો

ફિક્સ પે આનંદો

ફિક્સ પે આનંદો : ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરી દિવાળી સમયે મોટી ભેટ આપી છે. ફિક્સ પે આનંદો સરકારી કર્મચારી આનંદો : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 4 ટકાનો વધારો કરવાની સાથે ગુજરાતની રાજ્ય (ભુપેન્દ્ર પટેલ) સરકારે પણ ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને દિવાળીની ખાસ ભેટ … Read more

WhatsApp Update: એક વોટ્સએપમાં એક સાથે બે એકાઉન્ટ ખોલો

WhatsApp Update

WhatsApp Update: વોટ્સએપ દ્વારા ધમાકેદાર અપડેટ આપવામાં આવી છે જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, એ અપડેટ એટલે એક જ વોટ્સએપમાં બે એકાઉન્ટ લોગીન કરવાના. WhatsApp Update હવે લોકોને બે મોબાઈલમાં અલગ અલગ વોટ્સએપ નહિ રાખવા પડે. વોટ્સએપ દ્વારા એક નવી અપડેટ આપવામાં આવી છે. હવે બે અલગ નંબરના વોટ્સએપ એક જ વોટ્સએપમાં … Read more

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા તારીખ 11-03-2024 થી 26-03-2024 દરમ્યાન લેવાનાર છે. ધોરણ 10 … Read more

Emergency alert Extreme: તમારા મોબાઈલમાં એલર્ટ વાળી સાયરન વાગી કે નહીં?

Emergency alert Extreme

Emergency alert Extreme: તારીખ 16-10-2023ના રોજ બપોરે 12:03 અને 12:12 વાગ્યે બધાના મોબાઈલની સ્ક્રીન પર એક એલર્ટ મેસેજ સાથે બીપ સાઉન્ડ વાગ્યું હતું. આ એક ઈમરજન્સી એલર્ટ છે. Emergency alert Extreme આ મેસેજ ગુજરાતમાં અંગ્ર્રેજી ભાષામાં 12:03 વાગ્યે અને બીજો મેસેજ ગુજરાતી ભાષામાં અને 12:12 વાગ્યે આવેલ હતા. મેસેજ આ મુજબ હતો. આ હતો અંગ્રેજી … Read more

ખેલ મહાકુંભ 2023: રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને અન્ય તમામ માહિતી

ખેલ મહાકુંભ 2023

ખેલ મહાકુંભ 2023: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભ 2023 ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત શાળાકક્ષાએ અં-9, અં-11, અં-14, અં-17ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સની રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત … Read more

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ