ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો, જાણો કેટલો વધારો આવ્યો

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાનાર 10 અને 12ની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો

ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા ફી દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યું છે જે નીચે મુજબ છે.

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફી
ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફી

ધોરણ 10ની જાહેર પરીક્ષા અંગેની ફી દર્શાવતું પત્રક

નિયમિત વિદ્યાર્થીરૂ. 390/- ફી
નિયમિત રીપીટર (એક વિષય)રૂ. 145/- ફી
નિયમિત રીપીટર (બે વિષય)રૂ. 205/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય)રૂ. 265/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે)રૂ. 380/- ફી
પૃથ્થક ઉમેદવાર (એક વિષય)રૂ. 145/- ફી
પૃથ્થક ઉમેદવાર (બે વિષય)રૂ. 205/- ફી
પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય)રૂ. 265/- ફી
GSOS ઉમેદવાર (નિયમિત)રૂ. 390/- ફી
GSOS રીપીટર (એક વિષય)રૂ. 145/- ફી
GSOS રીપીટર (બે વિષય)રૂ. 205/- ફી
GSOS રીપીટર (ત્રણ વિષય)રૂ. 265/- ફી
GSOS રીપીટર (ત્રણ વિષય કરતા વધારે)રૂ. 380/- ફી

નોંધ: ઉપરોક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોએ સરકારશ્રી દ્વારા પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ઉપરોક્ત ફીમાં લેઇટ ફીનો સમાવેશ થતો નથી.

ધોરણ 12 સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષા અંગેની ફી દર્શાવતું પત્રક

નિયમિત વિદ્યાર્થીરૂ. 540/- ફી
નિયમિત રીપીટર (એક વિષય)રૂ. 155/- ફી
નિયમિત રીપીટર (બે વિષય)રૂ. 245/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય)રૂ. 315/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે)રૂ. 540/- ફી
પૃથ્થક ઉમેદવાર (એક વિષય)રૂ. 155/- ફી
પૃથ્થક ઉમેદવાર (બે વિષય)રૂ. 245/- ફી
પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય)રૂ. 315/- ફી
GSOS ઉમેદવાર (નિયમિત)રૂ. 540/- ફી
GSOS રીપીટર (એક વિષય)રૂ. 155/- ફી
GSOS રીપીટર (બે વિષય)રૂ. 245/- ફી
GSOS રીપીટર (ત્રણ વિષય)રૂ. 315/- ફી
GSOS રીપીટર (ત્રણ વિષય કરતા વધારે)રૂ. 540/- ફી

નોંધ: ઉપરોક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ઉપરોક્ત ફીમાં લેઇટ ફીનો સમાવેશ થતો નથી. પ્રાયોગિક વિષયની વિષયદીઠ ફી રૂ. 10/- રહેશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા અંગેની ફી દર્શાવતું પત્રક

નિયમિત વિદ્યાર્થીરૂ. 665/- ફી
નિયમિત રીપીટર (એક વિષય)રૂ. 200/- ફી
નિયમિત રીપીટર (બે વિષય)રૂ. 330/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય)રૂ. 465/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે)રૂ. 665/- ફી

નોંધ: ઉપરોક્ત દર્શાવેલ ફી ઉપરાંત પ્રાયોગિક વિષયની ફી પ્રાયોગિક વિષયદીઠ રૂ. 120/- રહેશે. ઉપરોક્ત તમામ ફીમાંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ઉપરોક્ત ફીમાં લેઇટ ફીનો સમાવેશ થતો નથી.

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ