અમને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Jio નવા પ્રીપેઈડ પ્લાન વિશે માહિતી

Jio નવા પ્રીપેઈડ પ્લાન: જીયો તરફથી નવા એન્યુઅલ રિચાર્જ પ્લાન લોંચ કરવામાં આવ્યા છે જેમાં જિયો 3662, જિયો 3226, જિયો 3225 વગેરે એન્યુઅલ પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખમાં આપડે આ પ્લાન વિષે વિસ્તૃત માહિતી મેળવીએ.

Jio નવા પ્રીપેઈડ પ્લાન

જિયો તરફથી લોંચ કરાયેલ પ્લાન એન્યુઅલ એટલે કે 365 દિવસની વેલીડીટી વાળા છે. આ પ્લાનમાં કોલિંગ સાથે ડેટા, sms વગેરે જેવી સુવિધાઓ મળવાપાત્ર છે.

જિયો પ્લાન 3662

આ જિયો પ્રીપેઈડ પ્લાનમાં 365 દિવસની વેલીડીટી મળશે, કુલ 912.5 GB ડેટા મળશે જે તમને રોજના 2.5 GB ડેટા રૂપે વાપરવા મળશે. અનલિમિટેડ વોઈસ કોલિંગ મળશે અને સાથે દરરોજના 100 sms મળવાપાત્ર છે. આ પ્લાન સાથે સોની લીવ, ઝી ફાઈવ, જિયો ટીવી, જીયો સિનેમા અને જીયો કલાઉડનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. આ પ્લાનમાં 5G અનલિમિટેડ ડેટાની પણ સુવિધા પણ આપવામાં આવી છે. રોજની ડેટા લીમીટ પૂરી થયા બાદ યુઝરને 64 Kbpsની સ્પીડ મળશે.

જિયો પ્લાન 3626

આ જિયો પ્લાનમાં 365 દિવસની વેલીડીટી સાથે રોજના 2 GB ડેટા વાપરવા મળશે. વાર્ષિક 730 GB ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ મળવાપાત્ર છે અને સાથે દરરોજના 100 sms મળશે. આ પ્લાન સાથે સોની લીવ, જિયો ટીવી, જીયો સિનેમા અને જીયો કલાઉડનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. પ્લાનમાં 5G અનલિમિટેડ ડેટાની પણ સુવિધા પણ આપવામાં આવી છે. રોજની ડેટા લીમીટ પૂરી થયા બાદ યુઝરને 64 Kbpsની સ્પીડ મળશે.

જિયો પ્લાન 3625

આ પ્લાન આગળના પ્લાન કરતા એક રૂપિયો સસ્તો છે. આ પ્લાનમાં 2 GB દરરોજના ડેટા સાથે કુલ 730 GB મળશે, આ પ્લાન 365 દિવસ માટે વેલીડ રહેશે. અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજના 100 sms આ પ્લાનમાં મળશે. પ્લાન સહતે ઝી 5, જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો કલાઉડનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે. આ પ્લાનમાં તમે 5G ડેટા અનલિમિટેડ મળશે.

Jio નવા પ્રીપેઈડ પ્લાન
Jio નવા પ્રીપેઈડ પ્લાન

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ