ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા તારીખ 11-03-2024 થી 26-03-2024 દરમ્યાન લેવાનાર છે.

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024

આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાથીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024
ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024

ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024

પોસ્ટ ટાઈટલગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024
પોસ્ટ નામધોરણ 10 બોર્ડ પરીક્ષા તારીખ 2024 જાહેર
ધોરણ 10 બોર્ડ પરીક્ષા તારીખ 2024 જાહેર
પોસ્ટ પ્રકારબોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર
પરીક્ષા શરૂ તારીખ11 માર્ચ 2024
પરીક્ષા છેલ્લી તારીખ26 માર્ચ 2024
સત્તાવાર વેબ સાઈટhttp://gseb.org

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 / SSC Exam Time Table 2023 / GSEB SSC Exam Time Table 2023 (Std 10th Exam Time Table 2024)

પરીક્ષા સમય : 10:00 AM થી 13:15 PM

તારીખ / વારવિષય કોડ
11-03-2024 (સોમવાર)ગુજરાતી (પ્રથમ ભષા) – 01
હિન્દી (પ્રથમ ભષા) – 02
મરાઠી (પ્રથમ ભષા) – 03
અંગ્રેજી (પ્રથમ ભષા) – 04
ઉર્દુ (પ્રથમ ભષા) – 05
સિંધી (પ્રથમ ભષા) – 06
તામિલ (પ્રથમ ભષા) – 07
તેલગુ (પ્રથમ ભષા) – 08
ઉડિયા (પ્રથમ ભષા) – 09
13-03-2024 (બુધવાર)સ્ટાન્ડર્ડ ગણિત – 12
13-03-2024 (બુધવાર)બેઝીક ગણિત – 18
15-03-2024 (શુક્રવાર)સામાજિક વિજ્ઞાન – 10
18-03-2024 (સોમવાર)વિજ્ઞાન – 11
20-03-2024 (બુધવાર)અંગ્રેજી (દ્વિતીય ભષા) – 16
21-03-2024 (ગુરુવાર)ગુજરાતી (દ્વિતીય ભષા) – 13
22-03-2024 (શુક્રવાર)હિન્દી (દ્વિતીય ભષા) – 14
સિંધી (દ્વિતીય ભષા) – 15
સંસ્કૃત (દ્વિતીય ભષા) – 17
ફારસી (દ્વિતીય ભષા) – 19
અરબી (દ્વિતીય ભષા) – 20
ઉર્દુ (દ્વિતીય ભષા) – 21

વોકેશનલ કોર્ષ (41, 42, 43, 44, 49, 50, 76, 78, 80, 82, 84, 86, 88, 90)

ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024 / HSC Exam Time Table 2023 / GSEB HSC Exam Time Table 2023 (Std 12th Exam Time Table 2024)

સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહનો કાર્યક્રમ

તારીખ / વારસમય 10:30 AM થી 1:45 PMસમય 3:00 AM થી 6:15 PM
11-03-2024 (સોમવાર)સહકાર પંચાયતનામનાં મૂળતત્વો
12-03-2024 (મંગળવાર)ભૂગોળસેક્રેટરિયલ પ્રેક્ટીસ અને વાણિજ્ય પત્રવ્યવહાર
13-03-2024 (બુધવાર)અર્થશાસ્ત્ર
14-03-2024 (ગુરુવાર)ઈતિહાસઆંકડાશાસ્ત્ર
15-03-2024 (શુક્રવાર)મનોવિજ્ઞાન
16-03-2024 (શનિવાર)કૃષિ વિદ્યા
ગૃહજીવન વિદ્યા
વસ્ત્ર વિદ્યા
પશુપાલન અને ડેરી વિજ્ઞાન
વનવિદ્યા અને વન ઔષધી વિદ્યા
તત્વજ્ઞાન
18-03-2024 (સોમવાર)સામાજિક વિજ્ઞાનવાણિજ્ય વ્યવસ્થા
19-03-2024 (મંગળવાર)સંગીત સૈધ્ધાંતિકગુજરાતી (દ્વિતીય ભાષા)
અંગ્રેજી (દ્વિતીય ભાષા)
20-03-2024 (બુધવાર)ગુજરાતી (પ્રથમ ભષા)
હિન્દી (પ્રથમ ભષા)
મરાઠી (પ્રથમ ભષા)
ઉર્દુ (પ્રથમ ભષા)
સિંધી (પ્રથમ ભષા)
અંગ્રેજી (પ્રથમ ભષા)
તામિલ (પ્રથમ ભષા)
21-03-2024 (ગુરુવાર)હિન્દી (દ્વિતીય ભાષા)
22-03-2024 (શુક્રવાર)ચિત્રકામ સૈધ્ધાંતિક
ચિત્રકામ પ્રાયોગિક
હેલ્થકેર
રીટેઈલ
બ્યુટી એન્ડ વેલનેશ
એગ્રીકલ્ચર
અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ
ઓટોમોટીવ
ઇલેક્ટ્રોનીક્સ એન્ડ હાર્ડવેર
ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી
કમ્પ્યુટર પરિચય
23-03-2024 (શનિવાર)સંસ્કૃત
ફારસી
અરબી
પ્રાકૃત
26-03-2024 (મંગળવાર)રાજ્યશાસ્ત્રસમાજશાસ્ત્ર

વ્યવસાયલક્ષી પ્રવાહનો કાર્યક્રમ

આપેલ નોટીફિકેશન જુઓ

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023અહીં ક્લિક કરો
ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ