News - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GPSC Exam Date Change: GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, GPSC પરીક્ષાની તારીખમાં બદલાવ

GPSC Exam Date Change

GPSC Exam Date Change: ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ GPSC દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાથમિક કસોટી તારીખમાં ફેરફાર કરાયો છે. GPSC Exam Date Change ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન … Read more

PM Garib Kalyan Anna Yojana: નવેમ્બર 2023 મહિનામાં કેટલું અનાજ મળશે

PM Garib Kalyan Anna Yojana | પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

PM Garib Kalyan Anna Yojana: રાજ્ય સરકાર દ્વારા :રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના કાયદા – ૨૦૧૩” (NFSA) હેઠળ સમાવિષ્ટ ૭૨ લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 3.54 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત નવેમ્બર 2023 માસના ઘઉં, ચોખાના વિના વિતરણની જાણકારી. PM Garib Kalyan Anna Yojana પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 72 લાખથી વધુ … Read more

Cello World IPO: કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ આજે ખુલ્યો

Cello World IPO

Cello World IPO: ટિફિન-થર્મોસ અને રસોડાનાં વાસણોનું ઉત્પાદન કરતી કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ આજે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. Cello World IPO જાણીતી કંપની સેલો વર્લ્ડનો IPO આજથી ઓપન થયો છે, જેનું ભરણું ભરવાની છેલ્લી તારીખ 1 નવેમ્બર 2023 છે. રોકાણ કારો માટે આ એક સારી તક છે. આમ પણ હવે શેર બજાર પાટે ચડતું દેખાઈ … Read more

Andhra Train Accident : આંધ્રપ્રદેશમાં 2 પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત

Andhra Train Accident

Andhra Train Accident : આ દુર્ઘટના આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લા સ્થિત કંટાલાપાલી-આલામંડા સ્ટેશન વચ્ચે ઘટી હતી. અત્યાર સુધી 13 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. Andhra Train Accident આન્ધ્રપ્રદેશ ટ્રેન અકસ્માત: આંધ્રપ્રદેશના વિજિયનગરમ પાસે મુસાફરોને લઈ જતી એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 13 લોકોના મૃત્યુ અને … Read more

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો, જાણો કેટલો વધારો આવ્યો

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફી

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાનાર 10 અને 12ની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફીમાં વધારો ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા ફી દર્શાવતું … Read more

Jio Space Fiber : રિલાયન્સ જિયોની જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી લોન્ચ

Jio Space Fiber

Jio Space Fiber : રિલાયન્સ જિયોનો નવો ધડાકો ‘Jio Space Fiber’ ટેક્નોલોજી લોન્ચ, ઉપગ્રહથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગીરના જંગલમાં પણ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળશે. Jio Space Fiber જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી : Jio એ તેની નવી ટેક્નોલોજી રજૂ કરી છે, જેની મદદથી તમને સ્પેસમાંથી સીધું ઇન્ટરનેટ મળશે. Jio Space Fiber કનેક્ટિવિટી ભારતમાં ચાર સ્થળોએ ઉપલબ્ધ છે. રિલાયન્સ … Read more

ચંદ્રગ્રહણ 2023: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ 2023 | Chandra Grahan 2023

ચંદ્રગ્રહણ 2023, Chandra Grahan 2023: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે જે આજે મધ્યરાત્રીએ 1:06થી શરૂ થશે અને રાત્રે 2:22 વાગ્યે સમાપ્ત થશે. સૂતક આજ બપોરેથી લાગી જશે અને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સીધું રહેશે. ચંદ્રગ્રહણ 2023 ચંદ્રગ્રહણને હિંદુ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવી છે. ચંદ્રગ્રહણને ખગોળશાસ્ત્રની સાથે અધ્યાત્મિક દ્રષ્ટીએ પણ જોવામાં આવે છે. ચંદ્ર ગ્રહણએ … Read more

વિશ્વ પોલિયો દિવસ : 24 ઓક્ટોબરના રોજ World Polio Day ઉજવાય છે

વિશ્વ પોલિયો દિવસ 2023

વિશ્વ પોલિયો દિવસ: દર વર્ષની જેમ આજે એટલે કે 24 ઓક્ટોબરના રોજ વર્લ્ડ પોલિયો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને પોલિયો જેવા રોગો વિશે માહિતી આપી અને જાગ્રતતા લાવવાનો છે. વિશ્વ પોલિયો દિવસ 2023 દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતો દિવસ એટલે વર્લ્ડ પોલિયો ડે. … Read more

Jio નવા પ્રીપેઈડ પ્લાન વિશે માહિતી

Jio નવા પ્રીપેઈડ પ્લાન

Jio નવા પ્રીપેઈડ પ્લાન: જીયો તરફથી નવા એન્યુઅલ રિચાર્જ પ્લાન લોંચ કરવામાં આવ્યા છે જેમાં જિયો 3662, જિયો 3226, જિયો 3225 વગેરે એન્યુઅલ પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખમાં આપડે આ પ્લાન વિષે વિસ્તૃત માહિતી મેળવીએ. Jio નવા પ્રીપેઈડ પ્લાન જિયો તરફથી લોંચ કરાયેલ પ્લાન એન્યુઅલ એટલે કે 365 દિવસની વેલીડીટી વાળા છે. આ … Read more

ફિક્સ પે આનંદો : રાજ્ય સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો

ફિક્સ પે આનંદો

ફિક્સ પે આનંદો : ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરી દિવાળી સમયે મોટી ભેટ આપી છે. ફિક્સ પે આનંદો સરકારી કર્મચારી આનંદો : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 4 ટકાનો વધારો કરવાની સાથે ગુજરાતની રાજ્ય (ભુપેન્દ્ર પટેલ) સરકારે પણ ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને દિવાળીની ખાસ ભેટ … Read more

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ