દેશી દવા છે લીમડાના પાન

લીમડાના પાંદડામાં હાજર એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે

મેલેરિયામાં અસરકારક

ત્વચાની સમસ્યાઓમાં અસરકારક

ડાયાબિટીસમાં મદદરૂપ

દાંતની સમસ્યાઓમાં અસરકારક

આ લોકોએ લીમડાનું સેવન ન કરવું જોઈએ

સગર્ભા સ્ત્રીઓએ લીમડાનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેની માતા અને બાળક પર હાનિકારક અસરો થઈ શકે છે.

અમારા દ્વારા આપવામાં આવેલ આ માહિતી ખાલી જાણકારી માટે છે ડોક્ટરની સલાહ અવશ્ય લ્યો