Jai Shree Ram : જય શ્રી રામ, Wishes, Quotes, Shayari and Images in Gujarati 2024 - MY OJAS UPDATE

અમને ફોલો કરો Follow Now

Jai Shree Ram : જય શ્રી રામ, Wishes, Quotes, Shayari and Images in Gujarati 2024

Jai Shree Ram Wishes, Quotes, Shayari and Image 2024: આ લેખમાં આપડે આપડે જય શ્રી રામ ગુજરાતી શુભકામના, શાયરી વગેરે આપીશું. આપણે સૌ ભગવાન મર્યાદા પુરષોત્તમ શ્રી રામના ભક્તો છીએ. ભગવાન શ્રી રામને ભગવાન શ્રી વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.

Jai Shree Ram (જય શ્રી રામ)

આપડે અહિયાં તમારા મિત્રો, સગા સબંધીઓને ભગવાન શ્રી રામના શુભકામના પાઠવતા મેસેજની ચર્ચા કેરીએ.

Jai Shree Ram Wishes, Quotes, Shayari and Images in Gujarati 2024, જય શ્રી રામ, जय श्री राम
Jai Shree Ram Wishes, Quotes, Shayari and Images in Gujarati 2024, જય શ્રી રામ, जय श्री राम

Jay Shree Ram Wishes, Quotes

“એક હી નારા એકની નામ જય શ્રી રામ જય શ્રી રામ” – jai shree Ram shayari in hindi

આજ નો દિવસ દરેક ભારતવાસીઓ માટે ગર્વનો દિવસ છે રામ જન્મભૂમિ, અયોધ્યા ખાતે શ્રી રામ બિરાજમાન થવાના છે તો તમે ગામડે મંદીર અથવા ઘરે રહીને એ પળની ઉજવણી કરો અને ભારતના દરેક પુરૂષ રામ સમાન પુરુષોત્તમ બને એજ પ્રભુના ચરણોમાં પ્રાર્થના…. – Jay Shree Ram Wishes

બીજા કોઈની જરૂર નથી જયારે સહારો તમે છો,
શું કરું આ જમાનાનો જયારે શ્રી રામ તમે અમારા છો. – Jay Shree Ram Wishes Quotes

શ્રી રામ તમને મળવાનું સત્સંગ એક બહાનું છે,
દુનિયા શું જાણે આ સંબંધ જુનો છે. – Jay Shree Ram Shayari

કોઈ પણ શહેરનો હું રહેવાસી બનું,
હર જન્મ શ્રી રામ તમારો ભક્ત બનું. – Jay Shree Ram Images

શ્રી રામનું નામ જે જપે છે,
ક્ષણે ક્ષણે એ લોકો હસે છે,
આ ધરતીના કણે કણમાં શ્રી રામ વસે છે. – Jay Shree Ram Wallpaper

સંસારના કણે કણમાં છે એ,
જીવનના ક્ષણે ક્ષણમાં છે એ,
હું શ્રી રામનો ભક્ત છુ,
મારા રગે રગમાં છે એ. – Jay Shree Ram Wishes

સંસારમાં એક જ છે સુંદર નામ શ્રી રામ,
આના સહયોગથી સુધરે છે ભક્તના બગડેલા કામ. – જય શ્રી રામ શાયરી

હે શ્રી રામ તમારા પર વિશ્વાસથી આ સફર શરુ છે,
હું ક્યાય ભટકું નહી એ જવાબદારી તમારી છે. – જય શ્રી રામ ફોટા

દુઃખ અને કષ્ટનો નાશ થાય છે,
જેના હૃદયમાં શ્રી રામનો વાસ હોય છે. – ram quotes in hindi

દુનિયા બનાવવાવાળાને ભગવાન કહેવામાં આવે છે,
અને સંકટ હરવાવાને શ્રી રામ કહેવામાં આવે છે. – જાય શ્રી રામ ફોટો

તિલક ધારી સબ પે ભારી,
જય શ્રી રામના ભક્ત યહ પહચાન હમારી. – jai shree Ram shayari

ગર્જવા લાગે આકાશ આખું,
સમુદ્ર છોડે પોતાનો કિનારો,
ધ્રુજવા લાગે આખું વિશ્વ જયારે ગુંજે શ્રી રામ નો નારો – जय श्री राम शायरी Status images Quotes

જેના મનનો ભાવ સાચો હોય છે,
એના દરેક કામ સારા થાય છે – શ્રી રામની કૃપા

Leave a Comment