ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

WhatsApp Update: એક વોટ્સએપમાં એક સાથે બે એકાઉન્ટ ખોલો

WhatsApp Update: વોટ્સએપ દ્વારા ધમાકેદાર અપડેટ આપવામાં આવી છે જેની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, એ અપડેટ એટલે એક જ વોટ્સએપમાં બે એકાઉન્ટ લોગીન કરવાના.

  • WhatsApp Latest Update એક સાથે બે એકાઉન્ટ ખોલો.
  • હવે એક જ વોટ્સએપમાં એક સાથે બે વોટ્સએપ ખોલી શકાશે.

WhatsApp Update

હવે લોકોને બે મોબાઈલમાં અલગ અલગ વોટ્સએપ નહિ રાખવા પડે. વોટ્સએપ દ્વારા એક નવી અપડેટ આપવામાં આવી છે. હવે બે અલગ નંબરના વોટ્સએપ એક જ વોટ્સએપમાં વાપરી શકાશે. આ માટે તમારે એડ એકાઉન્ટ કરવું પડશે.

WhatsApp Update
WhatsApp Update

જે નવા ફ્યુચરની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને લોકો ઘણા સમયથી માંગી રહ્યા હતા તે ફ્યુચર વોટ્સએપની પેરેન્ટ કમ્પની મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે. આ નવી અપડેટ એવા લોકો માટે ઉપયોગી છે જેઓ એક કરતા વધુ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે એક કરતા વધુ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે.

એક વોટ્સએપમાં બે એકાઉન્ટ વાપરો

અગાઉ એક જ મોબાઈલમાં એક કરતા વધુ વોટ્સએપનો ઉપયોગ કરીને એકાઉન્ટ ઓપન કરતા હતા જેના કારણે ક્યારેક બે મોબાઈલ પણ જરૂર પડતી હતી અને વિવિધ અડચણો પણ આવતી હતી. હવે લોકો પોતાના મોબાઈલમાં બે સીમ કાર્ડ વાપરતા હશે તો એ બંને મોબાઈલ નંબરના એકાઉન્ટ એક જ વોટ્સએપમાં ખોલી શકશે.

વોટ્સએપમાં બે એકાઉન્ટ કઈ રીતે ખોલવા?

જે લોકો એક વોટ્સએપમાં બે એકાઉન્ટ ખોલવા માંગે છે તેઓ નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌપ્રથમ વોટ્સએપ ખોલો.
  • જમણી બાજુ આપેલ ત્રણ ટપકા પર ક્લિક કરો.
  • Setting ઓપ્શન પસંદ કરો.
  • Account ઓપ્શન પર જાઓ.
  • Add Account પર જાઓ.
  • મોબાઈલ નંબર એડ કરો.
  • OTP એડ એડ કરો.
  • એકાઉન્ટ ખુલી જશે.

નોંધ: હજુ આ અપડેટ બધા લોકોને નહી આવી. હજુ આ પ્રાયોગિક તબક્કે છે. આ માહિતી અમને વિવિધ મધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તો સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી વેરીફાય કરી લેવી.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ