અમને ફોલો કરો Follow Now

Emergency alert Extreme: તમારા મોબાઈલમાં એલર્ટ વાળી સાયરન વાગી કે નહીં?

Emergency alert Extreme: તારીખ 16-10-2023ના રોજ બપોરે 12:03 અને 12:12 વાગ્યે બધાના મોબાઈલની સ્ક્રીન પર એક એલર્ટ મેસેજ સાથે બીપ સાઉન્ડ વાગ્યું હતું. આ એક ઈમરજન્સી એલર્ટ છે.

Emergency alert Extreme

આ મેસેજ ગુજરાતમાં અંગ્ર્રેજી ભાષામાં 12:03 વાગ્યે અને બીજો મેસેજ ગુજરાતી ભાષામાં અને 12:12 વાગ્યે આવેલ હતા. મેસેજ આ મુજબ હતો.

Emergency alert Extreme
Emergency alert Extreme

આ હતો અંગ્રેજી મેસેજ

This is a SAMPLE TESTING MESSAGE sent through Cell Broadcasting System by Department of Telecommunication, Government of India. Please ignore this message as no action is required from your end. This message has been sent to test Pan-India Emergency Alert System being implemented by National Disaster Management Authority. It aims to enhance public safety and provide timely alerts during emergencies. Timestamp: 16-10-2023 12:03 PM 21

આ હતો ગુજરાતી મેસેજ

આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. કૃપા કરીને આ સંદેશને અવગણો કારણ કે તમારા તરફથી કોઈ પગલાંની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર ભારતની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય જાહેર સલામતી વધારવા અને કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપવાનો છે. ટાઇમસ્ટેમ્પ: 16-10-2023 12:12 PM 22

તમારા ફોનમાં સાયરન વાગ્યું હશે ગભરાશો નહીં

આજે સમગ્ર રાજ્યમાં 12:03 કલાકે ‘સેલ બ્રોડકાસ્ટનું મોટા પાયે પરીક્ષણ’ (Large Scale Testing of Cell Broadcast) થયેલ છે. આ પરીક્ષણથી હવે તમને વિવિધ કુદરતી આપત્તિની મહત્ત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા માટે નું ટેસ્ટિંગ આજે કરવામાં આવેલ હતું . આજે આ મેસજ આવવા થી ગભરાવની જરૂર નથી, આ રીતે હવે હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ સમગ્ર રાજ્યની જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. જેથી કોઈ પણ જાણ હાનિ રોકી શકાય એ માટે આવી સિસ્ટમ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ દ્વારા બનવવા માં આવી છે.

Leave a Comment