જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 : સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય જગ્યાઓ
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023: જુનાગઢ મહાનગરપાલિકામાં U-PHC અને U-CHCમાં ફાર્માસીસ્ટ, લેબ ટેકનિશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય કુલ 89 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 પોસ્ટ ટાઈટલ જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 પોસ્ટ નામ સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય કુલ જગ્યા … Read more