અમને ફોલો કરો Follow Now

Gyan Sahayak Bharti 2023: જ્ઞાન સહાયક ભરતી 2023, પ્રાથમિક શાળાઓમાં ભરતી

Gyan Sahayak Bharti 2023, જ્ઞાન સહાયક ભરતી 2023: ગુજરાત રાજ્યની સરકાર અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

Gyan Sahayak Bharti 2023

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)”ની જગ્યાના કરાર બાબત.

જગ્યાનું નામમાસિક ફિક્સ મહેનતાણુંવય મર્યાદા
જ્ઞાન સહાયક (પ્રાથમિક)રૂ. 21,000/-40 વર્ષ
Gyan Sahayak Bharti 2023
Gyan Sahayak Bharti 2023

જ્ઞાન સહાયક ભરતી 2023

ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http:gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબ સાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

ઓનલાઈન અરજી કરવાની તારીખ : 01-09-2023 (14:00 કલાકથી શરૂ)

ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 11-09-2023 (23:59 કલાક સુધી)

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટhttp:gyansahayak.ssgujarat.org
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment