જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023: જુનાગઢ મહાનગરપાલિકામાં U-PHC અને U-CHCમાં ફાર્માસીસ્ટ, લેબ ટેકનિશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય કુલ 89 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 |
પોસ્ટ નામ | સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય |
કુલ જગ્યા | 89 |
છેલ્લી તારીખ | 17-10-2023 |
સત્તાવાર વેબસાઈટ | https://junagadhmunicipal.org |
અરજી પ્રકાર | ઓનલાઈન |
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે https://junagadhmunicipal.org/ વેબસાઈટ પર તારીખ 18-09-2023, 14:00 કલાક થી તારીખ 17-10-2023, રાત્રીના 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
Junagadh Municipal Corporation Bharti 2023
- ફાર્માસીસ્ટ : 8 જગ્યા
- લેબ ટેકનિશ્યન : 9 જગ્યા
- એક્સ-રે ટેકનિશ્યન : 1 જગ્યા
- સ્ટાફ નર્સ : 7 જગ્યા
- ફિમેલ હેલ્થ વર્કર : 32 જગ્યા
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર : 32 જગ્યા
શૈક્ષણિક લાયકાત
સંપૂર્ણ જાહેરાત આવ્યા પછી મુકવામાં આવશે.
પગાર ધોરણ
સંપૂર્ણ જાહેરાત આવ્યા પછી મુકવામાં આવશે.
વય મર્યાદા
સંપૂર્ણ જાહેરાત આવ્યા પછી મુકવામાં આવશે.
Junagadh Municipal Corporation Recruitment 2023 કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ OJAS વેબસાઈટ https://junagadhmunicipal.org પરથી મેળવાની રહેશે. ઉમેદવારે નિયત થયેલ ફી 17-10-2023, 23:59 કલાક સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરીટ આધારિત શોર્ટ લીસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફક્ત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે. સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. આ જગ્યાઓ સરકારશ્રી દ્વારા મંજુર કરવામાં આવેલ મુદતી જગ્યાઓ છે, આ જગ્યાઓનું કોઈપણ પ્રકારના ભારણ અંગે મહાનગરપાલિકાની કોઇપણ જવાબદારી રહેશે નહિ. વધુ વિગત માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ https://junagadhmunicipal.org પરથી જાણકારી મેળવી લેવી. આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધન કર્તા રહેશે.
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે https://junagadhmunicipal.org/ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 18-09-2023
અરજી છેલ્લી તારીખ : 17-10-2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |