ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી

SBI એપ્રેન્ટીસ ભરતી 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 6000થી વધુ એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 291 જગ્યાઓ. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SBI એપ્રેન્ટીસ ભરતી 2023

પોસ્ટ ટાઈટલSBI ભરતી 2023
પોસ્ટ નામSBI એપ્રેન્ટીસ ભરતી 2023
કુલ જગ્યા6160
ગુજરાત જગ્યા291
બેંક નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
સત્તાવાર વેબસાઈટwww.sbi.co.in
અરજી પ્રકારઓનલાઈન
SBI એપ્રેન્ટીસ ભરતી 2023
SBI એપ્રેન્ટીસ ભરતી 2023

SBI ભરતી 2023

જે મિત્રો SBI Recruitment 2023 / SBI Apprentices Recruitment 2023 / SBI Apprentices Bharti 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ગુજરાતમાં કુલ 291 જગ્યાઓ છે જેમાંથી અમદાવાદ-60, અમરેલી-9, આણંદ-8, અરવલ્લી-3, બનાસકાંઠા-7, વડોદરા-26, સુરત-20, ભરૂચ-7, ભાવનગર-18, બોટાદ-2, છોટા ઉદેપુર-3, દાહોદ-3, ડાંગ-1, દેવભૂમિ દ્વારકા-3, ગાંધીનગર-14, ગીર સોમનાથ-6, જામનગર-7, જુનાગઢ-10, ખેડા-6, કચ્છ-8, મહીસાગર-2, મહેસાણા-6, મોરબી-6, નર્મદા-2, નવસારી-6, પંચમહાલ-4, પાટણ-3, પોરબંદર-4, રાજકોટ-18, સાબરકાંઠા-4, સુરેન્દ્રનગર-7, તાપી-2 અને વલસાડ-6 જગ્યાઓ છે.

SBI એપ્રેન્ટીસ શૈક્ષણિક લાયકાત

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટીસ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો માન્ય યુનિવર્સીટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

SBI એપ્રેન્ટીસ વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની હોવી જોઈએ. અનામત કક્ષાના ઉમેદવારોને નિયમો મુજબ અનામતમાં છૂટછાટ મળવાપાત્ર છે.

SBI એપ્રેન્ટીસ પગાર ધોરણ

એપ્રેન્ટીસના એક વર્ષના સમયગાળા માટે પ્રતિ માસ રૂપિયા 15,000/- સ્ટાઇપેંડ મળવાપાત્ર છે. એપ્રેન્ટીસને અન્ય કોઈ ભથ્થા/લાભ મળવાપાત્ર નથી.

SBI એપ્રેન્ટીસ ટ્રેનીંગનો સમયગાળો

એપ્રેન્ટીસ ટ્રેનીંગનો સમયગાળો એક વર્ષનો રહેશે.

SBI એપ્રેન્ટીસ અરજી ફી

જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ ઉમેદવારરૂપિયા 300/-
એસસી/એસટી/પીડબ્લ્યુબીડી ઉમેદવારફી નથી

નોંધ : ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદાની માહિતી માટે જાહેરાત વાંચી લેવી.

SBI એપ્રેન્ટીસ ભરતી 2023 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી 1) ઓનલાઈન ટેસ્ટ, 2) લોકલ ભાષા ટેસ્ટ, 3) મેડીકલ પરીક્ષા, 4) વેઈટીંગ લિસ્ટ અનુસાર કરવામાં આવશે.

SBI એપ્રેન્ટીસ ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો https://sbi.co.in/web/careers/current-openings પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SBI એપ્રેન્ટીસ ભરતી 2023 છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ :
અરજી છેલ્લી તારીખ :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “SBI એપ્રેન્ટીસ ભરતી 2023: 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ