ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

AMC Bharti 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1027 જગ્યાઓ માટે ભરતી

AMC Bharti 2023: ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) ખાતે FHW, MPHW, લેબ ટેકનીશીયન વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

AMC Bharti 2023

આપેલ વિવિધ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 04-09-2023ના રોજ સવારના 09:30 કલાકથી તારીખ 18-09-2023 સાંજના 05:30 કલાક સુધીમાં અરજી કરવાની રહેશે.

AMC Bharti 2023
AMC Bharti 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

AMC ભરતી 2023 / AMC Recruitment 2023 / અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 અંતર્ગત ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટે નીચે આપેલ પોસ્ટ જુઓ. જાહેરાત ક્રમાંક 18 થી 22/2023-24

જગ્યાનું નામજગ્યાલાયકાત
મેડીકલ ઓફીસર87માન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ. પાસ તથા ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી ફરજીયાત.
લેબ ટેકનીશીયન78બી.એસ.સી. બાયોકેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રીના વિષય સાથે માઈક્રોબાયોલોજીના વિષય સાથેના બી.એસ.સી. પસંદગી આપવામાં આવશે.
ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીનો સર્ટીફીકેટ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
ઉમેદવાર આસી. લેબોરેટરી ટેકનીશીયન તરીકેનો અથવા તેની સમકક્ષ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
ફાર્માસીસ્ટ83માન્ય સંસ્થાના રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)435ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એ.એન.એમ. / એફ.એચ.ડબલ્યુ
ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટર વિષય હોય અથવા બેઝીક કોમ્પ્યુટર સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર344ગર્વમેન્ટ માન્ય આર.એન.આર.એમ. પાસ અથવા ફીમેલ હેલ્થ વર્કર કોર્સ પાસ અથવા એ.એન.એમ.કોર્સ પાસ અથવા એસ.આઈ.ડીપ્લોમા અથવા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કોર્સ પાસ.
સરકાર માન્ય કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
અન્ય
કુલ જગ્યા1027

ઉપરોક્ત જગ્યાઓ અગાઉ આપેલ જાહેરાત ક્રમાંક 10, 12, 13, 15 અને 16/2023-24 રદ્દ ગણવાની રહેશે. જેની નોધ લેવી.

Ahmedabad Municipal Corporation Bharti 2023 | Ahmedabad Municipal Corporation Recruitment 2023

જગ્યાનું નામવય મર્યાદાપગાર
મેડીકલ ઓફીસર45 વર્ષથી વધુ નહીલેવલ 9 પે મેટ્રીક્સ રૂ. 53100/167800
લેબ ટેકનીશીયન45 વર્ષથી વધુ નહીરૂ. 31340/-
ફાર્માસીસ્ટ35 + 1 વર્ષથી વધુ નહીરૂ. 31340/-
ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે)45 વર્ષથી વધુ નહીરૂ. 19950/-
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર35 + 1 વર્ષથી વધુ નહીરૂ. 19950/-

અરજી ફી

બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. 112/- (અંકે રૂપિયા એકસો બાર પુરા) ઓનલાઈન તારીખ 22-09-2023 સુધીમાં ભરવાના રહેશે.

નોંધ: શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી વગેરેની માહિતી માટે જાહેરાત વાંચી પછી જ અરજી કરવી.

AMC Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

AMC Bharti 2023 અરજી પ્રક્રિયા કઈ છે?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://www.ahmedabadcity.gov.in પર જીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

AMC Bharti 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી છેલ્લી તારીખ : 18-09-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

3 thoughts on “AMC Bharti 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1027 જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ