GSSSB CCE મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ જાહેર

GSSSB CCE મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 01/04/2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.

GSSSB CCE મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ જાહેર

GSSSB CCE મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ જાહેર
GSSSB CCE મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ જાહેર

અગાઉ તારીખ 19-04-2024ના રોજ જણાવ્યા મુજબ સદરહુ પરીક્ષા કાર્યક્રમની તારીખ 20, 21, 27, 28 એપ્રિલ 2024 અને તારીખ 04, 05 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલ હતી. જયારે તારીખ 08-05-2024 અને તારીખ 09-05-2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.

મોકૂફ રાખવામાં આવેલ CCE પરીક્ષાનો નીચે દર્શાવ્યા મુજબનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે.

Centre / Date11-05-202413-05-202414-05-202416-05-202417-05-202420-05-2024
Ahmedabad4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Ananad4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Godhra4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Vadodara4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Gandhinagar4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Himmatnagar4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Mehsana4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Modasa4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Bhavnagar4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Bhuj4 Shifts4 Shifts4 Shifts
Jamnagar4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Junagadh4 Shifts
Rajkot4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Surat4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Bardoli4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
Vapi4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts4 Shifts
GSSSB CCE મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ જાહેર

આ પરીક્ષાનું આયોજન મે 2024 માસની તારીખ 11, 13, 14, 16, 17 અને 20ના રોજ 4 શિફ્ટમાં કરવામાં આવેલ છે.

તમામ નવા કોલલેટર તારીખ 08-05-2024ના રોજ બપોરે 02:00 કલાકથી ડાઉનલોડ કરી શકાશે.

નોંધ: ઓફિશિયલ પરિપત્રમાં આવેલ તમામ સૂચનાઓ ધ્યાન પૂર્વક વાંચો.

Leave a Comment