અમને ફોલો કરો Follow Now

RMC લાઈનમેન ભરતી 2023: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી

RMC લાઈનમેન ભરતી 2023: રાજકોટ મહાનગરપાલિકાની લાઈનમેન સંવર્ગની 33 જગ્યા ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો www.rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

RMC લાઈનમેન ભરતી 2023

પોસ્ટ ટાઈટલRMC ભરતી 2023
RMC Bharti 2023
Rajkot Municipal Corporation Bharti 2023
Rajkot Municipal Corporation Recruitment 2023
RMC Lineman Bharti 2023
RMC Lineman Recruitment 2023
પોસ્ટ નામલાઈનમેન
કુલ જગ્યા33
છેલ્લી તારીખ27-09-2023
અરજી પ્રકારઓનલાઈન

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 33 જગ્યાઓ માટે લાઈનમેન પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 13-09-2023 થી તારીખ 27-09-2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

RMC લાઈનમેન ભરતી 2023
RMC લાઈનમેન ભરતી 2023

લાઈનમેન શૈક્ષણિક લાયકાત

ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)માં વાયરમેનનો કોર્ષ પાસ અને 1 વર્ષની એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોવી જોઇશે. અનુભવ : વાયરમેનની કામગીરીનો 2 વર્ષનો સરકારી કચેરી / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/પબ્લિક લિમિટેડ કંપની / પ્રાઇવેટ લિમિટેડ કંપની /એન.જી.ઓ./બેંકનો અનુભવ માન્ય ગણવામાં આવશે.

લાઈનમેનનું પગારધોરણ અને વયમર્યાદા

પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂપિયા 19,950/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ, લેવલ 2, રૂ. 19900-63200/- આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા : 18 થી 33 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

અરજી ફી / પરીક્ષા ફી

બિનઅનામત અને બિન અનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા 250/- માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજી ફી રીફંડ થશે નહિ / પરત થશે નહી.

નોંધ: ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા વગેરે બાબતો ઓફિશિયલ નોટીફિકેશનમાં વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.

RMC લાઈનમેન ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો www.rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

RMC લાઈનમેન ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 13-09-2023
અરજી છેલ્લી તારીખ : 27-09-2023

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજ

Leave a Comment