અમને ફોલો કરો Follow Now

Indian Coast Guard Bharti 2023: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી, 10 પાસ અને અન્ય લાયકાત

Indian Coast Guard Bharti 2023: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાત્રિકની કુલ 350 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ.

Indian Coast Guard Bharti 2023

નંબર01/2024 બેંચ
પોસ્ટ ટાઈટલઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023
પોસ્ટ નામનાવિક અને યાંત્રિક
કુલ જગ્યા350
સંસ્થાઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (મીનીસ્ટ્રી ઓફ ડીફેન્સ)
અરજી શરુ તારીખ08-09-2023
અરજી છેલ્લી તારીખ22-09-2023
સત્તાવાર વેબ સાઈટjoinindiancoastguard.cdac.in
અરજી પ્રકારઓનલાઈન
Indian Coast Guard Bharti 2023 | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023
Indian Coast Guard Bharti 2023 | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023

જે મિત્રો ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી તે જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકિયા વગેરે નીચે મુજબ છે.

Indian Coast Guard Navik Bharti 2023 વિગત

પોસ્ટ નામજગ્યા
નાવિક (જનરલ ડ્યુટી)260
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ)30
યાંત્રિક (મિકેનિકલ)25
યાંત્રિક (ઈલેક્ટ્રીકલ)20
યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ)15
કુલ જગ્યા350

Indian Coast Guard Navik Recruitment 2023 શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ)COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
નાવિક (જનરલ ડ્યુટી)COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે ધોરણ 10+2 પાસ કરેલ હોવું જોઈએ.
યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ)COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને AICTE માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ, ઇલેક્ટ્રોનિક, ટેલીકોમ્યુનિકેશન્સ (રેડીઓ/પાવર) એન્જીનીયરીંગમાં પાસ કરેલ હોવું જોઈએ.

વય મર્યાદા

18 થી 22 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. જન્મ 1 મે 20021 થી 30 એપ્રિલ 2006ની વચ્ચે થયેલ હોવો જોઈએ.

પગાર ધોરણ / પે સ્કેલ

પોસ્ટપગાર
નાવિક (જનરલ ડ્યુટી)બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ)બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
યાંત્રિકબેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય

અરજી ફી

જનરલ / OBC / EWSરૂ. 300/-
SC / STફી નથી

Indian Coast Guard Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી કોસ્ટ ગાર્ડ ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.
– લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન)
– શારીરિક કસોટી (ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા)
– ડોક્યુમેન્ટ વેરિફિકેશન
– મેરીટ લિસ્ટ

Indian Coast Guard Bharti 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://joinindiancoastguard.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Indian Coast Guard Bharti 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 08-09-2023
અરજી છેલ્લી તારીખ : 22-09-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment