અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

PM Kisan Beneficiary List 2023: યાદીમાં નામ ચેક કરો

PM Kisan Beneficiary List 2023: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે. 2000ના ત્રણ જુદા જુદા હપ્તે છ હજારની સહાય ખેડૂતના ખાતામાં આપવામાં આવે છે. જે દર ચર મહીને આપવામાં આવે છે.

યાદીમાં નામ હશે તે ખેડૂતોને મળશે 2000 રૂપિયા: કેન્દ્ર સરકાર નવા વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ આગામી હપ્તો એટલે કે 13મો હપ્તો જાહેર કરી શકે છે. આ હપ્તો તે ખેડૂતોને આપવામાં આવશે જેનું નામ યાદીમાં છે. આ સાથે તેણે ઈ-કેવાયસી કરાવ્યું છે. જો ઈ-કેવાયસી કરવાનું બાકી છે તો તમે આજે જ ઈ-કેવાયસી કરાવી લ્યો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 13મો હપ્તો ચેક કરો

PM Kisan Beneficiary List 2023

પોસ્ટ ટાઈટલPM Kisan Beneficiary List 2023
પોસ્ટ નામલિસ્ટમાં તમારુ નામ ચેક કરો
સહાય6000/-

આ પણ જુઓ : PM Kisan eKYC 2023

PM Kisan Beneficial List 2023
PM Kisan Beneficiary List 2023

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઓનલાઈન ઘર બેઠા

ઑનલાઇન eKYC કેવી રીતે કરવું?

 • Step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.
 • Step 2 – e-KYC ના વિકલ્પ પર ક્લિક કરો.
 • Step 3 – આધાર નંબર દાખલ કરો.
 • Step 4 – ઇમેજ કોડ દાખલ કરો.
 • Step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.
 • Step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો e-KYCની પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

PM Kisan Beneficiary List 2023 કેવી રીતે ચેક કરવું?

 • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
 • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
 • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
 • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
 • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

ટોલ ફ્રી નંબર

 • વડાપ્રધાન કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
 • પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
 • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
 • PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
 • પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109

આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી સત્તાવાર વેબસાઈટની મુલાકાત અવશ્ય લેવી.

તમારું નામ ચેક કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

8 thoughts on “PM Kisan Beneficiary List 2023: યાદીમાં નામ ચેક કરો”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ