જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એમ.પી.એચ.ડબલ્યુ વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
પોસ્ટ ટાઈટલ | જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 |
પોસ્ટ નામ | મેડીકલ ઓફિસર અને અન્ય |
કુલ જગ્યા | 36 |
છેલ્લી તારીખ | 15 માર્ચ 2023 |
સત્તાવાર વેબસાઈટ | mcjamnagar.com |
અરજી પ્રક્રિયા | ઓફ લાઈન |
આ પણ જુઓ : PM Kisan Beneficiary List 2023
આ પણ જુઓ : તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો
JMC ભરતી 2023
જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક 15માં નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુની 11 માસ માટે કરાર આધારીત માસિક ફિક્સ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લિન્કમાં તારીખ 15-03-2023 સુધીમાં કરવાની રહેશે.
36 જગ્યાઓ માટે Jamnagar Municipal Corporation Bharti 2023
પોસ્ટ નામ | કુલ જગ્યા |
મેડીકલ ઓફિસર | 12 |
સ્ટાફ નર્સ | 12 |
એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ) | 12 |
આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ
શૈક્ષણિક લાયકાત Jamnagar Municipal Corporation Recruitment 2023
પોસ્ટ નામ | શૈક્ષણિક લાયકાત |
મેડીકલ ઓફિસર | MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન. |
સ્ટાફ નર્સ | બી.એસ.સી. (નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી ઇન્ડીયન નર્સીંગ કાઉન્સેલીંગ દ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા : 45 વર્ષ |
એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ) | ધોરણ 12 + એમ.પીએચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ 1 વર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેકટર કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા : 45 વર્ષ |
આ પણ જુઓ : Aadhaar Card Update Online
પગાર ધોરણ JMC Bharti 2023
પોસ્ટ નામ | માસીક ફિક્સ વળતર રૂ. |
મેડીકલ ઓફિસર | બેઝ પે 70,000/- પ્રતિ માસ |
સ્ટાફ નર્સ | બેઝ પે 13,000/- પ્રતિ માસ બેઝ પેના 5% ઇન્ક્રીમેન્ટ આગામી કોન્ટ્રાકટમાં |
એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ) | બેઝ પે 13,000/- પ્રતિ માસ |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ કરવામાં આવશે. પોસ્ટ મુજબ અલગ પધ્ધતિ આપેલ છે તેથી જાહેરાત વાંચો.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
Hiiiiiiiiiiiiiiiiiii
Hii