ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

PM Kisan 15th Installment: પીએમ કિસાન 15મો હપ્તો 15 નવેમ્બરના રોજ જાહેર થશે

PM Kisan 15th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 15માં હપ્તાની રીલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પીએમ કિસાન 15મો હપ્તો 15 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

  • 15 નવેમ્બરના રોજ 15મો હપ્તો જમા થશે.
  • 14મો હપ્તો 27 જુલાઈના રોજ જમા કરવામાં આવ્યો હતો.
  • વડાપ્રધાનશ્રી દ્વારા DBT દ્વારા થશે હપ્તો જમા.

PM Kisan 15th Installment

આ પણ જુઓ : PM Kisan Beneficiary List 2023: યાદીમાં નામ ચેક કરો

યોજના નામપ્રધાનમંત્રી કિસાન યોજના
સહાયવાર્ષિક 6000 (દર 4 મહીને 2000)
રાજ્યદેશના તમામ રાજ્યો
લાભાર્થીદેશના ખેડૂતો
કેટલામો હપ્તો જમા થશે15મો
PM Kisan 15th Installment 2023
PM Kisan 15th Installment 2023

PM કિસાન 15માં હપ્તાની તારીખ / PM Kisan 15th Installment Date 2023

પીએમ કિસાન યોજનાના 15માં હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. PM Kisan Yojanaનો 15મો હપ્તો ખેડૂતના બેંક ખાતામાં જમા કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 15 નવેમ્બર 2023ના રોજ દેશના 8 કરોડ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં રૂપિયા 2000 રકમ ડાઈરેક્ટર ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર દર વર્ષે 6000 રૂપિયા સરળ ત્રણ હપ્તે ખેડૂતમિત્રોના ખાતામાં જમા કરે છે.

કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે?

સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વડાપ્રધાન મોદી દ્વારા તારીખ 15 નવેમ્બર 2023ના રોજ દેશભરના 8 કરોડ ખેડૂતના ખાતામાં PM Kisan યોજના અંતર્ગત 15માં હપ્તાની રકમ રૂપિયા 2000 જમા કરવામાં આવશે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT મારફત ખેડૂત મિત્રોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

અત્યાર સુધીમાં 14 હપ્તા જમા થયા

PM Kisan યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 14 હપ્તા ખેડૂતમિત્રોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ખેડૂત ભાઈઓને તમામ મદદ મળી રહે તે માટે ઘણી હેલ્પલાઈન નંબર અને PM Kisan Portal પણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જમા થયેલ 14 હપ્તાની વિગતો પણ ખેડૂતભાઈઓ ઓનલાઈન ચેક કરી શકે છે.

PM Kisan 15th Installment કઈ રીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘Know Your Status’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર લખી કેપ્ચા લખો.
  • ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.

PM કિસાન 15માં હપ્તાની તારીખ કઈ છે?

PM Kisan 15th Installment Date 15 નવેમ્બર 2023ના રોજ જમા કરવામાં આવશે.

What is the PM Kisan 15th Installment Date 203?

15 November 2023

PM કિસાન 15માં હપ્તો ચેક કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ