GPSSB MPHW Result 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) પુરુષની પરીક્ષાનું આખરી સિલેકશન લિસ્ટ અને રેક્મેન્ડેશન લિસ્ટ બહાર પાડવામાં આવે છે. કુલ 1866 ઉમેદવારોનો આ લિસ્ટમાં સમાવેશ થયેલ છે.. પરિણામ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.
GPSSB MPHW Result 2023
જાહેરાત ક્રમાંક | 17/2021-2022 |
પોસ્ટ ટાઈટલ | GPSSB MPHW પરિણામ 2023 / GPSSB MPHW રિઝલ્ટ 2023 |
પોસ્ટ નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) |
સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
સત્તાવાર વેબસાઈટ | www.gpssb.gujarat.gov.in |
ફાઈલ | પીડીએફ |
આ પણ જુઓ : ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઓનલાઈન ઘર બેઠા
GPSSB MPHW પરિણામ 2023 / GPSSB MPHW રિઝલ્ટ 2023
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામાં ક્રમાંક : કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા. ૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વિસ (ક્લાસ 3), રિક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ – ૨૦૨૧ની જોગવાઈ મુજબ આ ફાઈનલ સિલેકશન લિસ્ટ અને રેક્મેન્ડેશન લિસ્ટ બહાર પાડવામાં આવે છે.
આ ફાઈનલ સિલેકટ લિસ્ટ આ સંવર્ગના પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઈઓને આધીન રહીને બહાર પાડવામાં આવે છે.
આ પણ જુઓ : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો
આ ફાઈનલ સિલેક્ટ લિસ્ટ પંચાયત વિભાગના પત્ર ક્રમાંક : મકમ/૨૦૨૦૨૨/૨૦૯૨/ખ તા. 19/01/2023 થી આપવામાં આવેલા રીવાઈઝ માંગણીપત્રકમાં દર્શાવેલ જીલ્લા પંચાયત વાઈઝ/કેટેગરી વાઈઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઈને બહાર પાડવામાં આવે છે.
MPHW સિલેકશન લિસ્ટ 2023
MPHW ફાઈનલ સિલેકશન લિસ્ટ 2023 આ સંવર્ગની મંડળની જાહેરાત અન્વયે યોજવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા બાદ મંડળ દ્વારા આખરી કરવામાં આવેલી ફાઈનલ આન્સર કીને આધારે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ સમાવિષ્ટ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્ય બાદ બહાર પાડવામાં આવે છે.
આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો
MPHW કટ ઓફ માર્ક્સ 2023 / મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કટ ઓફ માર્ક્સ 2023
કેટેગરી | મિનીમમ કટ ઓફ માર્ક્સ |
GENERAL (પુરુષ) | 58.410 |
SC (પુરુષ) | 56.070 |
SEBC (પુરુષ) | 55.030 |
EWS (પુરુષ) | 52.040 |
ST (પુરુષ) | 46.390 |
PwBD (A કેટેગરી) | 17.830 |
PwBD (C કેટેગરી) | 39.370 |
PwBD (D&E કેટેગરી) | 33.420 |
એક્સ-સર્વિસમેન | 16.790 |
MPHW પરીક્ષાનું પરિણામ જાહેર
MPHW પરીક્ષાનું પરિણામ જાહેર: તારીખ 13-03-2023 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે તેવું ભરતી બોર્ડના પ્રમુખ હશમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે. નીચે પરિણામ કઈ રીતે જોવું અને કયા જોવું તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે.
આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
GPSSB MPHW Result 2023 પરિણામ કઈ રીતે તપાસવું?
- ઉમેદવારને સૌ પ્રથમ www.gpssb.gujarat.gov.in પર જવું.
- ત્યાર બાદ Result વિભાગમાં જવું.
- ત્યાં GPSSB MPHW Result ઉપર ક્લિક કરો.
- લિન્ક ખોલો, એપ્લિકેશન નંબર અને પાસવર્ડ નાખો.
- ત્યાં માહિતી દાખલ કરીને તમારું પરિણામ તપાસો.
GPSSB MPHW Result 2023 | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
GPSSB MPHW Result 2023 પરિણામ જોવાની લિંક કઈ છે ?
www.gpssb.gujarat.gov.in
MPHW ભરતીની જિલ્લા પસંદગીની તારીખ કઈ છે ?
તારીખ 16, 17, 18 માર્ચ 2023
MPHW યાદીમાં કેટલા ઉમેદવારોની પસંદગી થયેલ છે?
1688 ઉમેદવારો