Indian Army Bharti 2023: ભારતીય આર્મી દ્વારા ARO અમદાવાદ / જામનગર ભરતી માટે ગુજરાત અગ્નિવીર ભરતી 2023ની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. અગ્નિવીર ભરતી 2023 ગુજરાત માટે રજીસ્ટ્રેશન 16 ફેબ્રુઆરી 2023 થી 20 માર્ચ 2023 સુધી ઓનલાઈન કરવાનું રહેશે. અગ્નિવીર અમદાવાદ ભરતી 2023 અને અગ્નિવીર જામનગર ભરતી 2023 માટે ઓનલાઈન પરીક્ષાની તારીખ 17 એપ્રિલ 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર અગ્નિવીર ભરતી 2023 અને અમદાવાદ અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન માટેની તારીખ 16 ફેબ્રુઆરીથી 20 માર્ચ 2023 સુધી સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને કરવાનું રહેશે. પ્રથમ વાર ઇન્ડીયન આર્મી ભરતી 2023માં પ્રથમ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેની પરીક્ષા તારીખ 17 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવશે.
Indian Army Bharti 2023
પોસ્ટ ટાઈટલ | અગ્નિવીર આર્મી ભરતી 2023 (Indian Army Bharti 2023) |
પોસ્ટ નામ | જનરલ ડ્યુટી, ટેકનીકલ, ક્લાર્ક, સ્ટોપ કીપર, ટ્રેડમેન |
સ્થળ | અમદાવાદ / જામનગર – ગુજરાત |
ઓર્ગેનાઈઝેશન | ઇન્ડિયન આર્મી |
રજીસ્ટ્રેશન શરૂ તારીખ | 16 ફેબ્રુઆરી 2023 |
રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ | 15 માર્ચ 2023 (20-03-2023 તારીખ લંબાવાઈ) |
ઓનલાઈન પરીક્ષા તારીખ | 17 એપ્રિલ 2023 |
સત્તાવાર વેબ સાઈટ | https://joinindianarmy.nic.in/ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
આ પણ જુઓ : PM Kisan Beneficiary List 2023
આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો
અગ્નિવીર ભરતી 2023
ભારતીય સેનામાં જોડાવા અને પોતાની માતૃભૂમિની સેવા કરવા માંગતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. તો અહીં અમે આ લેખ દ્વારા અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સૈન્ય ભરતી 2023 વિશેની માહિતી મેળવીએ.
અગ્નિવીર જામનગર ભરતી 2023 અંતર્ગત જીલ્લા લિસ્ટ / ARO Jamnagar
આર્મી રેકૃટીંગ ઓફીસ (ARO) જામનગર અંતર્ગત જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ(UT) જીલ્લાના ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લઇ શકશે.
આ પણ જુઓ : ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો
અગ્નિવીર અમદાવાદ ભરતી 2023 અંતર્ગત જીલ્લા લિસ્ટ / ARO Ahmedabad
આર્મી રેકૃટીંગ ઓફીસ (ARO) અમદાવાદ અંતર્ગત અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વોદરા, વલસાડ, દમણ & દાદરા નગર હવેલી જીલ્લાના ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લઇ શકશે.
અગ્નિવીર ભરતી 2023 (Indian Army Bharti 2023) માટે પાત્રતા
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઓનલાઈન
પોસ્ટ નામ | શૈક્ષણિક લાયકાત |
અગ્નિવીર (જનરલ ડ્યુટી) (ઓલ આર્મ) | ધોરણ 10 પાસ 45% સાથે અને દરેક વિષયમાં 33% માર્ક્સ જરૂરી |
અગ્નિવીર (ટેકનીકલ) (ઓલ આર્મ) | ધોરણ 10 + 2 પાસ સાયન્સ સાથે (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષય સાથે 50% અને દરેક વિષયમાં 40% માર્ક્સ જરૂરી) |
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ (ઓલ આર્મ) | ધોરણ 10 + 2 પાસ (આર્ટસ, કોમર્સ અને સાયન્સ) સાથે 60% માર્ક્સ અને દરેક વિષયમાં 50% માર્ક્સ |
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 10 પાસ | 10 પાસ |
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 8પાસ | 8 પાસ |
નોંધ : શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી પછી જ અરજી કરવી.
આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
અગ્નિવીર ભરતી ગુજરાત 2023 વયમર્યાદા
- વયમર્યાદા 17.5 થી 23 વર્ષ
અગ્નિવીર ભરતી સેવા નિધિ પેકેજ (Indian Army Bharti 2023)
વર્ષ | કસ્ટમાઈઝ પેકેજ (મહિનાનું) | હાથમાં (70%) | કોન્સ્ટ્રીબ્યુશન અગ્નિવીર કોર્પસ ફંડ | કોન્સ્ટ્રીબ્યુશન ટુ કોર્પસ ફંડ બાય ગવર્ન્મેન્ટ |
પ્રથમ વર્ષે | 30000 | 21000 | 9000 | 9000 |
બીજું વર્ષ | 33000 | 23100 | 9900 | 9900 |
ત્રીજું વર્ષ | 36500 | 25550 | 10950 | 10950 |
ચોથું વર્ષ | 40000 | 28000 | 12000 | 12000 |
આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક
પરીક્ષા ફી
ઉમેદવારોએ ઓનલાઈન 250/- રૂપિયા ઓનલાઈન પરીક્ષા માટેના ચૂકવવાના રહેશે.
અગ્નિવીર ભરતી 2023 (Indian Army Bharti 2023) પસંદગી પ્રક્રિયા
અગ્નિપથ યોજના 2023 દ્વારા ભારતીય સેના અગ્નિવીર માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.
- ઓનલાઈન કોમ્પ્યુટર બેઇઝ લેખિત પરીક્ષા
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ભૌતિક માપન પરીક્ષણ (PET અને PMT)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષણ
આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
અગ્નિવીર ભરતી 2023 (Indian Army Bharti 2023) ઓનલાઈન અરજી કરો
સ્ટેપ-1: ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઈન્ડિયન આર્મી પોર્ટલ joinindianarmy.nic.in બ્રાઉઝ કરીને પ્રક્રિયા શરૂ કરો.
સ્ટેપ-2: જે બાદ તમારી સામે ઈન્ડિયન આર્મી વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
સ્ટેપ-3: અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન (નોંધણી) કરો.
સ્ટેપ-4: નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે લોગિન કરો અને આપેલ તમામ માહિતી ભરો.
સ્ટેપ-5: પરીક્ષા ફી ઓનલાઈન ચૂકવવાનું રહેશે
સ્ટેપ-6: પ્રિન્ટ કરી લ્યો.
આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
ARO અમદાવાદ સત્તાવાર જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ARO જામનગર સત્તાવાર જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવાની તારીખમાં વધારો | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
અગ્નિવીર ભરતી ગુજરાત 2023 વયમર્યાદા કેટલી છે?
વયમર્યાદા 17.5 થી 23 વર્ષ
અગ્નિવીર ભરતી 2023 પગાર કેટલો છે
30000થી પગાર શરુ થશે
ગુજરાત અગ્નિવીર ભરતી 2023 રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો?
સત્તાવાર વેબ સાઈટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકશો
Indian Army Bharti 2023 (અગ્નિવીર ગુજરાત ભરતી 2023) રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ?
છેલ્લી તારીખ : 20 માર્ચ 2023
Hii
Gamar nilesh Bhai
Hii
Hi sir
Hi sir
Jay rakhaiya
Hiii
Hiii I am Swapnil Sharma
Gamar nilesh Bhai
Hii
Hii
Hii
Helo sir