ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

VMC એપ્રેન્ટીસ ભરતી 2023: VMC Apprentices Bharti 2023

VMC એપ્રેન્ટીસ ભરતી 2023: વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

VMC એપ્રેન્ટીસ ભરતી 2023

પોસ્ટ ટાઈટલVMC એપ્રેન્ટીસ ભરતી 2023
પોસ્ટ નામVMC Apprentices Bharti 2023
કુલ જગ્યા
સંસ્થાવડોદરા મહાનગરપાલિકા
સ્થળવડોદરા
છેલ્લી તારીખ13-03-2023
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : PM Kisan Beneficiary List 2023

VMC એપ્રેન્ટીસ ભરતી 2023
VMC એપ્રેન્ટીસ ભરતી 2023

આ પણ જુઓ : ધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023

VMC Apprentices Bharti 2023

જે મિત્રો વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023ની રાહ જોઈ રહ્યા હતા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 / VMC ભરતી 2023

VMC એપ્રેન્ટીસ ભરતી 2023ની જગ્યાઓ માટે ભરતી જાહેર કરેલ છે તેની તમામ વિગતો નીચે મુજબ છે.

આ પણ જુઓ : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 13મો હપ્તો ચેક કરો

અનુ.ટ્રેડનું નામલાયકાત
1ઓફીસ ઓપરેશન્સ એક્ઝીક્યુટી (બેંક ઓફીસ)સ્નાતક (સામાન્ય/વાણિજ્ય પ્રવાહ)
(વર્ષ 2016 કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે)
2કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. (કોપા)આઈ.ટી.આઈ. ટ્રેડ (કોપ) પાસ
3હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
4સર્વેયરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
5વાયરમેનઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
6ફીટરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
7ઈલેક્ટ્રીશ્યનઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
8રેફ્રીજરેટર એન્ડ એરકંડીશન મીકેનીકઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
9ડ્રાફ્ટસમેન સિવિલઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
10મીકેનીક અર્થ મુવિંગ મશીનરીઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
11મીકેનીક મોટર વ્હીકલઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
12મીકેનીક ડીઝલ આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
13બુક બાઇન્ડર10 પાસ
14હોર્ટીકલ્ચર આસી.10 પાસ

આ પણ જુઓ : ધોરણ 10 પરીક્ષા પ્રવેશપત્ર 2023

સરકારી નિયમ મુજબ પગાર મળશે

સરકાર શ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

આગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહી. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવા પાત્ર થશે.

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઓનલાઈન ઘર બેઠા

ઓફીશીયલ વેબસાઈટમાંથી ફોર્મ મળશે

વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે. અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટથી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી. અધુરી વિગતવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

આપેલ સરનામે અરજી કરવાની રહેશે

ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા – 390001ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તારીખ 13-03-2023 સુધીમાં મોકલવાની રહેશે.

એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઈ.ટી.આઈ. / સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

આ પસંદગી કામચલાઉ હોઈ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.

નોંધ: અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ સૂચનાઓ વાંચો અને પછી જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
VMC એપ્રેન્ટીસ ભરતી 2023

1 thought on “VMC એપ્રેન્ટીસ ભરતી 2023: VMC Apprentices Bharti 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ