CRPF કોન્સ્ટેબલ ભરતી 2023: 9212 જગ્યાઓ માટે ભરતી - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023: 9212 જગ્યાઓ માટે ભરતી

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023: સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ (ટેકનીકલ અને ટ્રેડમેન)ની કુલ 9000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 25-04-2023 સુધીમાં અરજી કરવાની રહેશે.

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023

પોસ્ટ ટાઈટલCRPF ભરતી 2023
પોસ્ટ નામકોન્સ્ટેબલ (ટેકનીકલ & ટ્રેડમેન)
કુલ જગ્યા9212
સંસ્થાસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
અરજી શરૂ તારીખ27-03-2023
અરજી છેલ્લી તારીખ25-04-2023
સત્તાવાર વેબ સાઈટwww.crpfindia.com
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઓનલાઈન ઘર બેઠા

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023

આ પણ જુઓ : PM Kisan Beneficiary List 2023

CRPF દ્વારા કોન્સ્ટેબલની બમ્પર ભરતી

CRPF ભરતી 2023 / CRPF Bharti 2023 / CRPF Recrutment 2023 / CRPF Constable Bharti 2023 / CRPF Constable Recruitment 2023 / CRPF Vacancy 2023 / CRPF Constable Vacancy 2023 અંતર્ગત કોન્સ્ટેબલની કુલ 9000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.

સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

10 પાસ, 12 પાસ અને અન્ય ટેકનીકલ લાયકાત માટે ભરતી

CRPF કોન્સ્ટેબલ ટેકનીકલ ટ્રેડમેન જગ્યાઓ માટે અરજી કરવા માટે વિવિધ લાયકાતના ધોરણો કરવામાં આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 અને 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ટેકનીકલ લાયકાત અને ITI ટ્રેડ પોસ્ટ મુજબ લાયકાત જરૂરી છે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા અને તેમાં છૂટછાટ

ઉમેદવારોની વય મર્યાદા 1લી ઓગસ્ટ 2023ના રોજ 18 વર્ષથી ઓછી નહી અને 23 વર્ષથી વધુ નહી હોવી જોઈએ. જો કે ડ્રાઈવર પોસ્ટ માટે વય મર્યાદા 21 થી 27 વર્ષ રાખવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે, વધુ વિગત માટે ભરતીની ઓફીશીયલ નોટીફીકેશન વાંચો.

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

21,700થી પગાર શરૂ થશે

કોન્સ્ટેબલ ટેકનીકલ અને ટ્રેડમેન ભરતી માટે ચુકવવામાં આવતો પગાર પે લેવલ 3 મુજબ રૂ. 21,700 થી 69,100/- સુધી આપવામાં આવશે. અન્ય તમામ માહિતી માટે જાહેરાત વાંચો.

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે GEN/EWS/OBC ઉમેદવારો માટે Rs. 100/- અરજી ફી છે અને SC/ST/Ex.Serviceman અને મહિલા ઉમેદવારો માટે ફી ભરવાની નથી.

આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 અરજી પ્રક્રિયા

  • આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
  • તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે?

9000થી વધુ જગ્યાઓ

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

25-04-2023

3 thoughts on “CRPF કોન્સ્ટેબલ ભરતી 2023: 9212 જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ