PM Kisan 14th Installment Date: PM કિસાન 14માં હપ્તાની તારીખ જાહેર થઇ, આ તારીખે ખાતામાં આવશે 2000 રૂપિયા - MY OJAS UPDATE

PM Kisan 14th Installment Date: PM કિસાન 14માં હપ્તાની તારીખ જાહેર થઇ, આ તારીખે ખાતામાં આવશે 2000 રૂપિયા

PM Kisan 14th Installment Date 2023: PM કિસાન 14માં હપ્તાની તારીખ વિશેની મળતી માહિતી મુજબ તારીખ 27 જુલાઈ 2023ના રોજ 11:00 કલાકે ખેડૂતના ખાતામા 2000 રૂપિયા જમા કરવામાં આવશે.

PM Kisan 14th Installment Date 2023
PM Kisan 14th Installment Date 2023
  • PM કિસાન 13મો હપ્તો 27 ફેબ્રુઆરીના રોજ જમા કરવામાં આવ્યો હતો.
  • PM Kisan 14th Installment Date 27 જુલાઈ 2023ના રોજ જમા કરવામાં આવશે.
  • ખેડૂતમિત્રોના ખાતામાં રૂપિયા 2000 જમા થશે.

PM Kisan 14th Installment Date 2023

પીએમ કિસાન યોજનાના 14માં હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. PM Kisan Yojanaનો 14મો હપ્તો ખેડૂતના બેંક ખાતામાં જમા કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 27 જુલાઈના રોજ દેશના 8.5 કરોડ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં રૂપિયા 2000 રકમ ડાઈરેક્ટર ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર દર વર્ષે 6000 રૂપિયા સરળ ત્રણ હપ્તે ખેડૂતમિત્રોના ખાતામાં જમા કરે છે.

આ પણ જુઓ : PM Kisan Beneficiary List 2023: યાદીમાં નામ ચેક કરો

PM કિસાન 14માં હપ્તાની તારીખ

મળતી માહિતી મુજબ સીકર (રાજસ્થાન)ના PM Kisan Yojana 14મો હપ્તો ટ્રાન્સફર કરવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે બટન દબાવી ખેડૂતના ખાતામાં ડાઈરેક્ટ રૂપિયા 2000 મોકલશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ભાગ લેશે.

પીએમ કિસાન યોજના વિશે (PM Kisan Portal)

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. PM Kisan Yojanaનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતભાઈઓને આર્થિક સહાય મળે તે માટે રૂ. 6000 વર્ષે ત્રણ હપ્તા દ્વારા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા PM Kisan Portal પણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 13 બેંક ખાતામાં આપી દેવામાં આવ્યા છે.

કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે?

સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વડાપ્રધાન મોદી દ્વારા તારીખ 27 જુલાઈ 2023ના રોજ દેશભરના 8.5 કરોડ ખેડૂતના ખાતામાં PM Kisan યોજના અંતર્ગત 14માં હપ્તાની રકમ રૂપિયા 2000 જમા કરવામાં આવશે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT મારફત ખેડૂત મિત્રોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

અત્યાર સુધીમાં 13 હપ્તા જમા થયા

PM Kisan યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 13 હપ્તા ખેડૂતમિત્રોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ખેડૂત ભાઈઓને તમામ મદદ મળી રહે તે માટે ઘણી હેલ્પલાઈન નંબર અને PM Kisan Portal પણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જમા થયેલ 13 હપ્તાની વિગતો પણ ખેડૂતભાઈઓ ઓનલાઈન ચેક કરી શકે છે.

PM KISAN Helpline

  • કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
  • પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
  • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
  • PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
  • પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
  • પીએમ કિસાન (ઈ-મેલ આઈડી): pmkisan-ict@gov.in

PM કિસાન ઇ-કેવાયસી

આ બે કામ કરવા જ જોઈએ નહીં તો હપ્તો અટકી શકે છે: ઇ-કેવાયસી જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો ઇ-કેવાયસી કાળજીપૂર્વક અને સમયસર કરાવો. જો તમે તે પૂર્ણ નહીં કરો, તો તમારા હપ્તાના નાણાં અટકી શકે છે. યોજના સાથે સંકળાયેલા દરેક લાભાર્થી માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે.

તાજેતરમાં જ પીએમ કિસાન પોર્ટલ પર ફાર્મર્સ કોર્નરમાં વધુ એક ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ પછી, હવે લાભાર્થીઓ તેમના મોબાઇલ પર પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

નોંધ: અમને PM Kisan 14th Installment Date 2023 વિશેની માહિતી https://pmevents.ncog.gov.in વેબ સાઈટ પરથી મળેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી.

PM કિસાન 14માં હપ્તાની તારીખ કઈ છે?

PM Kisan 14th Installment Date 27 જુલાઈ 2023ના રોજ જમા કરવામાં આવશે.

1 thought on “PM Kisan 14th Installment Date: PM કિસાન 14માં હપ્તાની તારીખ જાહેર થઇ, આ તારીખે ખાતામાં આવશે 2000 રૂપિયા”

Leave a Comment