ધોરણ 10 પાસ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023 : એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ દ્વારા ધોરણ 10 પાસ માટે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની 125 જગ્યાઓ માટે ભરતી પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023

પોસ્ટ ટાઈટલગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023
પોસ્ટ નામડેટા એન્ટ્રી ઓપરેટર V2.O
કુલ જગ્યા 125
સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ – અમદાવાદ
એપ્લીકેશન પ્રકારઓફલાઈન
ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023
ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022-23

ધોરણ 10 પાસ ભરતી 2023

ક્રમટ્રેડ નામસંખ્યાટ્રેડ પ્રકાર
1ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O125ઓપ્શનલ

આ પણ જુઓ : અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022-23

ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

ડેટા એન્ટ્રી ઓપરેટરની 125 એપ્રેન્ટીસ જગ્યા માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

ડેટા એન્ટ્રી ઓપરેટર લાયકાત

ટ્રેડ નામલાયકાત
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.Oધોરણ 10 પાસ

આ પણ જુઓ : CRPF ભરતી 2023

ડેટા એન્ટ્રી ઓપરેટર પગાર ધોરણ

ટ્રેડ નામમાસીક ચુકવણું
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.Oરૂ. 6,000/-

આ પણ જુઓ : બોરસદ નગરપાલિકા ભરતી 2022-23

કરારનો સમય

  • 12 માસ

જે મિત્રો ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટની ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O એપ્રેન્ટીસ જગ્યાઓ માટે રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ એક સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉપર જણાવ્યા મુજબના એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાથી 10 દિવસમાં www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન પર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે.

આ પણ જુઓ : જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

વધુ માહિતી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસનો સંપર્ક કરો.

આ પણ જુઓ : DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

અરજી મોકલવાનું સ્થળ

ગુજરાત હાઉસિંગ બોર્ડ, 4 થો માળ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ – 380013

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ભરતી સત્યતા તપસ્યા બાદ જ અરજી કરવી.

આ પણ જુઓ : DHS બોટાદ ભરતી 2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023 FAQs

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે?

કુલ 125 જગ્યાઓ માટે

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023ની લાયકાત શું છે?

ધોરણ 10 પાસ

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન કઈ વેબ સાઈટમાં કરવાનું રહેશે?

www.apprenticeshipindia.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

6 thoughts on “ધોરણ 10 પાસ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023”

Leave a Comment