ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

DHS બોટાદ ભરતી 2023

DHS બોટાદ ભરતી 2023 : ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, બોટાદ ખાતે એન.એચ.એમ. અંતર્ગત 11 માસના કરારના ધોરણે ફીમેલ હેલ્થ વર્કર, RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ, સ્ટાફનર્સ અન્ય જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.

DHS બોટાદ ભરતી 2023

પોસ્ટ ટાઈટલડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી બોટાદ ભરતી 2023
પોસ્ટ નામDHS બોટાદ ભરતી 2023
કુલ જગ્યા23
સંસ્થાDHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી)
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

DHS બોટાદ ભરતી 2023
DHS બોટાદ ભરતી 2023

આ પણ જુઓ : જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી બોટાદ ભરતી 2023

જે મિત્રો DHS બોટાદ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

ક્રમજગ્યાનું નામજગ્યાશૈક્ષણિક લાયકાત
1ફીમેલ હેલ્થ વર્કસ
(NHM/RBSK)
2– ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એફ.એચ.ડબલ્યુ / એ.એન.એમ.નો કોર્ષ કરેલ.
– ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.
– કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
2RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ1– માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડીપ્લોમાં ફાર્મસીનો કોર્સ કરેલ હોવો જોઈએ.
– ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
3સ્ટાફનર્સ3– બી.એસ.સી. (નર્સિંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ મીડવાઈફરીનો કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવો જોઈએ.
– ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટર બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
4પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)1– માન્ય યુનિવર્સીટીમાં એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાઈટેટીક્સ.
– સરકારી / NGOમાં ન્યુટ્રીશનને લગતા અનુભવ ધરાવતા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.
– કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
5પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ)1– માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ શાખાની સ્નાતકની ડિગ્રી સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન સાથે કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
– એમ. એસ. ઓફીસ અંતર્ગત વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
– ઓછામાં ઓછો 1 થી 2 વર્ષનો અનુભવ જરૂરી.
6જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ1– માન્ય યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક સાથે ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
– કોમ્પ્યુટર સોફ્ટવેરનું જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર – Tally, એમ.એસ.ઓફીસ, GIS/RCH સોફ્ટવેર) અને હાર્ડવેરની જાણકારી હોવી જરૂરી.
– બેઝીક ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલિંગ સીસ્ટમની જાણકારી તથા અંગ્રેજી, ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર ટાઈપીંગ અને ડેટા એન્ટ્રીની આવડત જરૂરી.
ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવ જરૂરી.
7કોમ્યુનીટી હેલ્થ ઓફિસર14BAMS/GNM/B.Sc નર્સિંગ સાથે SIHFW વડોદરા તથા IIPH ગાંધીનગર દ્વારા CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા CCCHનો કોર્સ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B,Sc નર્સિંગના કોર્સમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોય જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

વય મર્યાદા અને પગાર ધોરણ

ક્રમજગ્યાનું નામવય મર્યાદાપગાર ધોરણ
1ફીમેલ હેલ્થ વર્કસ
(NHM/RBSK)
18-40 વર્ષ
રૂ. 12,500/-
2RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ18-40 વર્ષરૂ. 13,000/-
3સ્ટાફનર્સ18-40 વર્ષરૂ. 13,000/-
4પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)18-35 વર્ષરૂ. 14,000/-
5પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ)માહિતી આપેલ નથીરૂ. 13,000/-
6જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટમાહિતી આપેલ નથીરૂ. 13,000/-
7કોમ્યુનીટી હેલ્થ ઓફિસરમાહિતી આપેલ નથીરૂ. 25,000/-
અને
મહત્તમ રૂ. 10,000/-
પરફોર્મન્સ બેઝ
ઇન્સેન્ટીવ

આ પણ જુઓ : બોરસદ નગરપાલિકા ભરતી 2022-23

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.

ઉમેદવારોએ આપેલ વેબસાઈટ મારફતે તારીખ 06-01-2023ના રોજ બપોરે 12:00 કલાક થી તારીખ 20-01-2023ના રોજ રાત્રે 11:59 કલાક સુધી (દિવસ 15)માં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સાદી ટપાલ / કુરિયર / રૂબરૂ / સ્પીડ પોસ્ટ / આર.પી.એ.ડી.થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.

સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

આ પણ જુઓ : CRPF ભરતી 2023

જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.

અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.

ક્રમ નંબર 4,5 અને 6ની જગ્યા માટેના ઉમેદવારોની કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.

ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ-ડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

નિમણૂકને લગતી જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી બોટાદનો રહેશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસ અપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

DHS બોટાદ ભરતી 2023 FAQs

DHS બોટાદ ભરતી 2023 કુલ કેટલી જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે?

DHS બોટાદ દ્વારા કુલ 23 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

DHS બોટાદ ભરતી 2023 અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

DHS બોટાદ ભરતી 2023 અરજી કરવાની ઓનલાઈન વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in છે.

DHS બોટાદ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

DHS બોટાદ ભરતી 2023 અરજી માટે છેલ્લી 20-01-2023

5 thoughts on “DHS બોટાદ ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ