ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 : ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) અંતર્ગત 11 માસના કરાર ધોરણે ફીક્સ માસીક પગારથી ડેટા એન્ટ્રી ઓપરેટર, લેબોરેટરી ટેકનીશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરવાની રહેશે.

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023
પોસ્ટ નામDHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023
કુલ જગ્યા36
સંસ્થાDHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી)
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023
DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

આ પણ જુઓ : બોરસદ નગરપાલિકા ભરતી 2022-23

અગાઉ તારીખ 25-12-2022 થી 31-12-2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં માટે તારીખ 20-12-2022ના રોજ નોબત સમાચાર પત્રમાં અને તારીખ 21-12-2022ના રોજ ગુજરાત સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત રદ કરી નવેસરથી આ જાહેરાત આપવામાં આવશે.

આ પણ જુઓ : પાલનપુર રોજગાર ભરતી મેળો 2022

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023

જે મિત્રો DHS દ્વારકા ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ જુઓ : અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022-23

જીલ્લા આરોગ્ય સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023

ક્રમપોસ્ટ નામકુલ
જગ્યા
શૈક્ષણિક લાયકાત અને અનુભવમાસિક
મહેનતાણું
(રૂ.)
1આયુષ મેડીકલ ઓફીસર03માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિવર્સીટીથી BAMS/BHMSની ડીગ્રી તથા ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન.રૂ. 25,000/- ફિક્સ
2ફાર્માસીસ્ટ09માન્ય યુનિવર્સીટી / કોલેજથી ફાર્માસી ડીગ્રી કોર્ષ (B.Pharma / D.Pharma) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ.રૂ. 13,000/- ફિક્સ
3ફિમેલ હેલ્થ વર્કસ / એ.એન.એમ09ઇન્ડીયન નર્સિંગ કોન્સિલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ. અથવા એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરવતા માત્ર સ્ત્રી ઉમેદવાર.રૂ. 12,500/- ફિક્સ
4કોલ્ડ ચેઈન મીકેનીક0110 ધોરણ પાસ સાથે ગર્વમેન્ટ આઈ.ટી.આઈ.માંથી રેફ્રીજરેટર અને એરકંડીશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ તેમજ 2 વર્ષનો અનુભવ અને બેજીક કોમ્પ્યુટરની જાણકારી (એમ.એસ.ઓફીસ)રૂ. 10,000/- ફિક્સ
5પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ક્વોલીટી01ગ્રેજ્યુએટની ડિગ્રી.
ડીપ્લોમાં સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
એમએસ.ઓફિસનું સંપૂર્ણ જ્ઞાન 3 થી 5 વર્ષનો અનુભવ
રૂ. 13,000/- ફિક્સ
6પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન01એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાયેટીક્સ.
ન્યુટ્રીશન પ્રોગ્રામ સંબધિત રાજ્ય / જીલ્લા કક્ષાએ સરકારી અથવા બિન સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા.
રૂ. 14,000/- ફિક્સ
7ડેટા એન્ટ્રી ઓપરેટર03માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક સાથે ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને MS OFFICEમાં પાયાનું કૌશલ્ય અને 3 થી 5 વર્ષનો અનુભવ.રૂ. 12,000/- ફિક્સ
8તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટ01વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછો 2 થી 3 વર્ષનો અનુભવ તથા અંગ્રેજીમાં કામગીરીનું જ્ઞાન.રૂ. 13,000/- ફિક્સ
9એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર ઓપરેટર01વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ તથા અંગ્રેજી તથા ગુજરાતીમાં કામગીરીનું જ્ઞાનરૂ. 13,000/- ફિક્સ
10ન્યુટ્રીશન આસીસટન્ટ01એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / એમ.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન) / બી.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન).
કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર, ન્યુટ્રીશનને લગત રાજ્ય કક્ષા, જીલ્લા કક્ષા અથવા એન.જી.ઓ.નો અનુભવ.
(એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશનને અગ્રતા આપવામાં આવશે)
રૂ. 13,000/- ફિક્સ
11લેબોરેટરી ટેકનીશયન01કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીમાં મુખ્ય વિષય સાથે બી.એસ.સી.ની ડીગ્રી હોવી જોઈએ અથવા ઓર્ગેનિક કેમેસ્ટ્રી કે માઈક્રો બાયોલોજી સાથે એમ.એસ.સી. થયેલ હોવા જોઈએ.
રૂ. 13,000/- ફિક્સ
12કોમ્યુનીટી હેલ્થ ઓફીસર 03B.A.M.S. / G.N.M. / B.sc નર્સિંગની સાથે SIHFW વડોદરા મારફતે સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH) (બ્રીજ કોર્સ) કરેલ હોવો જોઈએ. (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.)
અથવા
સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH)નો કોર્ષ B.sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોઈ જુલાઈ 2020 કે ત્યાર બાદ પાસ થયા જોય તેવા B.sc નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો
રૂ. 25,000/- ફિક્સ
+
વધુમાં વધુ 10,000/-
સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેટીવ
13સ્ટાફ નર્સ02ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય બી.એસ.સી. નર્સીંગ અથવા જી.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ.રૂ. 13,000/- ફિક્સ

વય મર્યાદા

  • 40 વર્ષ

શરતો

નિમણૂક પામેલ ઉમેદવારોની અન્ય જીલ્લામાં બદલી થઇ શકશે નહી.

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

એક સરખા મેરીટના કિસ્સમાં જે ઉમેદવારની વય મર્યાદા વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.

અધુરી વિગતો વાળી, ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ ઉપર HSC, ગ્રેજ્યુએટનાં એટેમ્પ સર્ટિફિકેટ કે જરૂરી પ્રમાણપત્રો જોડાયેલ નહી હોય તેવી અરજીઓ અમાન્ય ગણાશે.

સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

ક્રમ નં. 5,7,8 અને 9 ના ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.

નિમણૂક અંગેનો નિર્ણય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધિન રહેશે.

નોંધ : અરજી કરતા પહેલા જાહેરાત વાંચો

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી મેરીટ મુજબ થશે (નિયમો પ્રમાણે)

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 અરજી પ્રક્રિયા કઈ છે?

લાયકાત ધરાવતા ઉમેદવારો એ https://arogyasathi.gujarat.gov.in સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 01-01-2023
અરજી છેલ્લી તારીખ : 07-01-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

7 thoughts on “DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ