ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

CRPF ભરતી 2023

CRPF ભરતી 2023 : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા એએસઆઈ (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) ની 1450+ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવી.

CRPF ભરતી 2023

પોસ્ટ ટાઈટલCRPF ભરતી 2023
પોસ્ટ નામએએસઆઈ (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)
કુલ જગ્યા1450+
સંસ્થાસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
અરજી છેલ્લી તારીખ25-01-2023
સત્તાવાર વેબ સાઈટwww.crpfindia.com
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023

CRPF ભરતી 2023
CRPF ભરતી 2023

આ પણ જુઓ : ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023

CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2023

CPRF દ્વારા 1450થી વધુ એએસઆઈ (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે.

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

હોદ્દોજગ્યા
આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (સ્ટેનો)143
હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)1315

નોંધ : આપેલ જગ્યાની સંખ્યા કામચલાઉ છે. જે વહીવટી કારણોસર કોઇપણ સમયે / ભરતી પ્રક્રિયાના સ્તરે વધી અથવા ઘટી શકે છે.

આ પણ જુઓ : અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022-23

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ઇન્ટરમિડિયેટ (10+2) અથવા સમકક્ષ પરીક્ષા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી પાસ કરેલ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતને લગતી તમામ માહિતી માટે જાહેરાત વાંચો.

પગાર ધોરણ / પે સ્કેલ

હોદ્દાનું નીચે પ્રમાણે પે લેવલ (7મા સીપીસી મુજબ)

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

હોદ્દોપે લેવલપે મેટ્રિક્સ
આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (સ્ટેનો)0529,200-92,300/-
હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)0425,500-81,100/-

ફી ભરવા અંગેની સુચના વાંચવા માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા

ઉમેદવારની મર્યાદા 18 થી 25 વર્ષ અરજી સ્વીકારવાની બંધ તારીખે દા.ત. 25-01-2023 ઉમેદવાર 26-01-1998 પહેલા અથવા 25-01-2005 બાદ જન્મેલ ન હોવો જોઈએ.

નોંધ : ઉંમરમાં SC/ST/OBC, એક્સ સર્વિસમેન અને અન્ય કક્ષાની વ્યક્તિઓ સરકારના આદેશ મુજબ છૂટછાટ મળશે.

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

અરજી ફી

જનરલ / EWS / OBCરૂ. 100/-
ફીમેલ / SC / ST / Ex Servicemen

નોંધ : અરજી કરતા પહેલા ઉમેદવારોએ જાહેરાત વાંચી લેવી અને પછી જ અરજી કરવાની રહેશે.

CRPF ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

અરજીઓ ઓનલાઈન મોડમાં કરવાની રહેશે. ઉમેદવારે અરજી વેબસાઈટ http://www.crpfindia.com અને www.crpf.nic.in (Through Link as Recruitment > View All > Ministerial Staff “Apply”)થી સુપ્રત કરવાની રહેશે.

CRPF ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 04-01-2023
અરજી છેલ્લી તારીખ : 25-01-2023

જાહેરાત વાચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

4 thoughts on “CRPF ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ