MDM ડાંગ ભરતી 2023 - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

MDM ડાંગ ભરતી 2023

MDM ડાંગ ભરતી 2023 : ડાંગ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની કુલ 4 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી અરજી કરો.

MDM ડાંગ ભરતી 2023

પોસ્ટ ટાઈટલMDM ડાંગ ભરતી 2023
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા04
સ્થળડાંગ
વિભાગમધ્યાહન ભોજન વિભાગ ડાંગ
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023

MDM ડાંગ ભરતી 2023
MDM ડાંગ ભરતી 2023

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022-23

મધ્યાહન ભોજન યોજના ડાંગ ભરતી 2023

ડાંગ જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 04 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022-23

પોસ્ટ નામજગ્યા
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર01
તાલુકા MDM સુપરવાઇઝર03

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર– માન્ય યુનિવર્સીટીમાં 50% ગુણ સાથે સ્નાતકની પદવી.
– સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
તાલુકા MDM સુપરવાઇઝર– માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રીશન / સાયન્સ ડિગ્રી + 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ

આ પણ જુઓ : CRPF ભરતી 2023

પગાર ધોરણ

પોસ્ટ નામમાસિક મહેનતાણું
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝરરૂ. 15,000/- ફિક્સ

આ પણ જુઓ : બોરસદ નગરપાલિકા ભરતી 2022-23

મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો મામલતદાર, મધ્યાહન ભોજન યોજના, બીજો બાળ, કલેકટર કચેરી, ડાંગ – આહવામાંથી મેળવી શકાશે.

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

નિયત નમુનામાં જાહેરાત પ્રસિદ્ધ થયેથી કચેરી કામકાજના 10 દિવસમાં (તારીખ 18-01-2023 સુધીમાં) અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી મામલતદાર, મ.ભો.યોની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે મામલતદાર, મ.ભો.યો. દ્વારા લેખિત / ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

આ પણ જુઓ : જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

અરજી મોકલવાનું સરનામું

મામલતદાર શ્રી, મધ્યાહન ભોજન યોજના, બીજો માળ, કલેકટર કચેરી, ડાંગ – આહવા.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ પર જાઓઅહીં ક્લિક કરો

MDM ડાંગ દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રસિદ્ધ કરેલ છે?

કુલ 4 જગ્યાઓ માટે

MDM ડાંગ ભરતી 2023 કઈ કઈ પોસ્ટ છે?

જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા MDM સુપરવાઇઝર

MDM ડાંગ ભરતી 2023 પગાર ધોરણ કેટલું?

જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : રૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર : રૂ. 15,000/- ફિક્સ

4 thoughts on “MDM ડાંગ ભરતી 2023”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ