ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023 : મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત જેતપુર નવાગઢ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ બેંક ઓફીસ એપ્રેન્ટીસ અને કોમ્પ્યુટર ઓપરેટર (COPA)ની 12 માસના માટે તદ્દન હંગામી ધોરણે ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલજેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામએપ્રેન્ટીસ ભરતી 2023
કુલ જગ્યા15
સંસ્થાજેતપુર નવાગઢ નગરપાલિકા
અરજી છેલ્લી તારીખ15-01-2023
પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023
જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

જેતપુર નવાગઢ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા વિવિધ એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેની વિગતો નીચ્ચે મુજબ છે.

આ પણ જુઓ : બોરસદ નગરપાલિકા ભરતી 2022-23

ક્રમજગ્યાનું નામસંખ્યાલાયકાત
1બેંક ઓફીસ એપ્રેન્ટીસ05ગ્રેજ્યુએટ
2કોમ્પ્યુટર ઓપરેટર (COPA)10આઈટીઆઈ

આ પણ જુઓ : CRPF ભરતી 2023

વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી. અનામત વર્ગના ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ આપવામાં આવશે.

આ પણ જુઓ : ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023

સ્ટાઈપેન્ડ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

આ પણ જુઓ : ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023

શરતો

ઉપરોક્ત જગ્યા માટે નિયત મિનીમમ લાયકાતો ધરાવતા ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે ક્રમ 1 ની જગ્યા માટે ગ્રેજ્યુએટ અને ક્રમ 2 ની જગ્યાઓ માટે ITIમાં કોપાનો કોર્ષ કરેલ હોવા અંગેનું NCVT / GCVT સર્ટીફીકેટ ધરાવનાર ઉમેદવાર જ અરજી કરી શકશે. બોનોફાઈડ સર્ટી ધ્યાને લેવામાં નહી આવે.

ઉમેદવારે અગાઉ કોઇપણ જગ્યાએ આ યોજના હેઠળ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ.

એપ્રેન્ટીસને એપ્રેન્ટીસ એક્ટ, 1961 હેઠળ વધુમાં વધુ 12 માસ માટે તદ્દન હંગામી અને કામચલાઉ ધોરણે એપ્રેન્ટીસ તરીકે નિમણૂક આપવામાં આવશે અને મુદ્દત પૂર્ણ થયે આપોઆપ છૂટા ગણવામાં આવશે.

આ પણ જુઓ : DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

ઉમેદવારોએ અરજી રૂબરૂ અથવા રજી. એડી. પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી ચીફ ઓફિસર શ્રી, જેતપુર નવાગઢ નગરપાલિકને ઉદ્દેશીને બંધ કવરમાં તા. 15-01-2023 સુધી નગરપાલિકાને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દત બાદ મળેલ અરજીઓ અમાન્ય રહેશે.

કવર ઉપર જે જગ્યા માટેની અરજી હોય તેવું નામ સ્પષ્ટ દર્શાવવું.

ઉક્ત જગ્યા માટે ઉમેદવારની પસંદગી અંગેનો હક્ક જેતપુર નવાગઢ નગરપાલિકાને અબાધિત રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ કરી લેવી.

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસ અપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા કઈ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

બેંક ઓફીસ એપ્રેન્ટીસ અને કોમ્પ્યુટર ઓપરેટર (COPA)

જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023 કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે?

15 જગ્યાઓ

9 thoughts on “જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ