ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, GPSC દ્વારા 245 જગ્યાઓ માટે ચીફ ઓફિસર, રાજ્ય વેરા ઇન્સ્પેકટર, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.), જીલ્લા નિરીક્ષક જમીન દફતર મદદનીશ ઈજનેર (સિવિલ) વગેરે જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી અને ઓનલાઈન અરજી કરી શકશે.