ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SSC ભરતી 2022 | SSC CPO SI CAPF ભરતી 2022, અરજી કરો

SSC ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન, SSCએ દ્વારા 4300 સબ ઇન્સ્પેકટર દિલ્હી પોલીસ, CAPF માટે જાહેરાત ભાર પાડવામાં આવી છે, સબ ઇન્સ્પેકટર GD ભરતી BSF, CISF, CRPF, ITBP, SSB માટે ભરતી ભાર પાડવામાં આવી છે, SSC CPO SI CAPF ભરતી 2022 માટે અરજી કર્યા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

SSC ભરતી 2022

પોસ્ટ ટાઈટલSSC ભરતી 2022
પોસ્ટ નામSSC CPO SI CAPF ભરતી 2022
પોસ્ટસબ ઇન્સ્પેકટર
કુલ જગ્યા4300
સંસ્થાસ્ટાફ સિલેકશન કમિશન
અરજી શરુ તારીખ10-08-2022
અરજી છેલ્લી તારીખ30-08-2022
સત્તાવાર વેબ સાઈટssc.nic.in
અરજી પ્રકારઓનલાઈન

SSC CPO SI CAPF ભરતી 2022

SSC ભરતી 2022 : જે મિત્રો SSC દિલ્હી પોલીસમાં ઇન્સ્પેકટરની નોકરીની શોધમાં છે તેઓ માટે આ એક ઉત્તમ તક છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી પછી જ અરજી કરો.

GPSC ભરતી 2022

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022

SSC GD ભરતી 2022 ભરતી વિશે માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કી રીતે કરવી બધી બાબતોનું વિસ્તાર પૂર્વક આ લેખમાં માહિતી મેળવીએ.

પોસ્ટ મુજબ માહિતી

પોસ્ટનું નામજગ્યાઓ
CAPFમાં સબ ઇન્સ્પેકટર (GD)3960
દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેકટર (એક્ઝીક્યુટીવ)પુરુષ : 228
સ્ત્રી : 112

BSF ભરતી 2022 | 323 જગ્યાઓ માટે ભરતી

શૈક્ષણિક લાયકાત

તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ છે.

વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 01-01-2022ના રોજ 20 થી 25 વર્ષની હોવી જોઈએ (એટલે કે 02-01-1997 પહેલા જન્મેલા ઉમેદવારો અને 01-01-2002 પછીના નહી)

અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ સરકારી નિયમ મુજબ આપવામાં આવશે.

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 | ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
CAPFમાં સબ ઇન્સ્પેકટર (GD)લેવલ 6 (રૂ. 35,400 – રૂ. 1,12,400)ના પગાર ધોરણ હોય છે અને તેને જૂથ ‘બી’ (નોન-ગેઝેટેડ), બિન – મંત્રાલય તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
સબ ઇન્સ્પેકટર (એક્ઝીક્યુટીવ) –
(પુરુષ/સ્ત્રી) દિલ્હી પોલીસમાં
લેવલ 6 (રૂ. 35,400 – રૂ. 1,12,400)ના પગાર ધોરણ ધરાવે છે અને તેને દિલ્હી પોલીસ દ્વારા ‘સી’ ગ્રુપ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

અરજી ફી

જનરલ / OBC / EWS કેટેગરીરૂ. 100/-
ST / SC / સ્ત્રીઓ / ભૂતપૂર્વ એસફી નથી

LIC HFL ભરતી 2022

નોંધ : અરજી કરતા પહેલા ફરજીયાત સત્તાવાર જાહેરાત વાંચો

SSC CPO SI CAPF ભરતી 2022 પસંદગી પ્રક્રિયા જણાવો

ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને શારીરિક કસોટી પર આધારિત હશે. (નિયમ મુજબ)

SSC ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે?

SSC CPO SI CAPF ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

  • ઓનલાઈન અરજી શરૂ તારીખ : 10-08-2022
  • ઓનલાઈન અરજી છેલ્લી તારીખ : 30-08-2022
  • ઓફલાઈન ચલણ બનાવવાની છેલ્લી તારીખ : 30-08-2022
  • ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ : 31-08-2022
  • અરજી ફોર્મ સુધારવા માટે વિન્ડોની તારીખ અને કરેક્શન શુલ્કની ઓનલાઈન ચુકવણી : 01-09-2022
  • કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનું સમયપત્રક : નવેમ્બર 2022
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
SSC ભરતી 2022
SSC ભરતી 2022

SSC સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

https://ssc.nic.in/ સત્તાવાર વેબસાઈટ છે.

SSC CPO SI CAPFની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

કુલ 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

SSC CPO SI CAPF ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને શારીરિક કસોટી પર આધારિત હશે. (નિયમ મુજબ)

SSC CPO SI CAPF ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 30-08-2022

SSC દ્વારા કઈ કઈ પોસ્ટ માટે ભરતી બહાર પાડેલ છે?

SSC દ્વારા CAPFમાં સબ ઇન્સ્પેકટર (GD), દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેકટર (એક્ઝીક્યુટીવ) પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

6 thoughts on “SSC ભરતી 2022 | SSC CPO SI CAPF ભરતી 2022, અરજી કરો”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ