ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

RMC વોલેન્ટીયર્સ ભરતી 2022 @rmc.gov.in

RMC વોલેન્ટીયર્સ ભરતી 2022 : રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની શહેરી મેલેરિયા યોજના માટે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન, વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે તદ્દન હંગામી ધોરણે તા. ૨૭/૦૮/૨૦૨૨ થી તા. ૦૨/૦૯/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સુધી સવારે ૦૯:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. જેથી સંબંધિત લાયકાત ધરાવતા ઈચ્છુક ફક્ત પુરુષ અરજદારને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.

RMC વોલેન્ટીયર્સ ભરતી 2022

પોસ્ટ ટાઈટલરાજકોટ મહાનગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામવીબીડી વોલેન્ટીયર્સ (પુરૂષ)
કુલ જગ્યા100
સંસ્થારાજકોટ મહાનગરપાલિકા (RMC)
છેલ્લી તારીખ02-09-2022
સત્તાવાર વેબસાઈટrmc.gov.in
અરજી પ્રકારઓફલાઈન

GPSC ભરતી 2022

RMC ભરતી 2022

જે મિત્રો RMCમાં નોકરીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કી રીતે કરવી વગેરે બાબતો નીચે મુજબ છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2022

પોસ્ટ નામજગ્યાઓલાયકાતપગાર
વીબીડી વોલેન્ટીયર્સ
(પુરુષ)
100– ઓછામાં ઓછુ ધોરણ 8 પાસ.
– સાયકલ ચલાવતા આવડવું જોઈએ.
– આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં અરજદારોને પ્રાધ્યાન
રૂ. 8900/-
(ઉચ્ચ માનદવેતન)

ગુજરાત અગ્નિવીર ભરતી 2022

વય મર્યાદા

  • જાહેરાતના દિવસે 18 વર્ષથી ઓછી નહિ અને 45વર્ષથી વધુ નહિ.

અરજી ફી

  • સત્તાવાર જાહેરાત વાંચો.

નોંધ :

  • અરજદારે અરજી આપતા સમયે લાયકાત સબંધિત પ્રમાણપત્રોની સ્વયં પ્રમાણિત નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
  • અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી 27/08/2022 થી ડાઉનલોડ કરી શકાશે જે સંપૂર્ણ વિગતો ભરી સાથે રાખવાનું રહેશે.
  • અરજદારો લેવા અંગેના નિર્ણયની આખરી સતા કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.
  • 3 માસ બાદ અરજદાર આપો આપ છૂટા થયેલા ગણાશે.
  • અન્ય માહિતી / શરતો www.rmc.gov.in વેબસાઈટ પર તા. 27/08/2022થી મેળવી શકાશે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022

RMC વોલેન્ટીયર્સ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

કોમન એક મેરીટ બનાવવામાં આવશે જે મુજબ ઉમેદવારે પસંદગી આપેલ વોર્ડમાં જગ્યા હશે તો પ્રાધાન્ય આપવામાં આવશે. જે વોર્ડમાં જગ્યા ખાલી હશે તે વોર્ડમાં કામગીરી સુપ્રત કરવામાં આવશે. આ મેરીટ લિસ્ટ અરજી આપેલ સ્થળની ઓફીસે તારીખ 05/09/2022ના રોજ સાંજે 04:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.

RMC વોલેન્ટીયર્સ ભરતી અરજી કઈ રીતે કરશો?

અરજીઓ જાહેર રજા સિવાય સવારે 09:00 કલાકથી 12:00 કલાક સુધી રૂબરૂમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

RMC વોલેન્ટીયર્સ ભરતી 2022 છેલ્લી તારીખ

છેલ્લી તારીખ : 02/09/2022

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
RMC વોલેન્ટીયર્સ ભરતી 2022
RMC વોલેન્ટીયર્સ ભરતી 2022

RMC વોલેન્ટીયર્સની કેટલી જગ્યાઓ માટે ભરતી છે?

100 જગ્યાઓ

RMC વોલેન્ટીયર્સના ફોર્મ કઈ વેબસાઈટ પરથી મળશે?

www.rmc.gov.in

RMC વોલેન્ટીયર્સ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 02/09/2022

વોલેન્ટીયર્સની ભરતી કોના દ્વારા કરવામાં આવશે?

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ